Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1734 | Date: 24-Feb-1989

હે માત રે

  No Audio

hē māta rē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1989-02-24 1989-02-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13223 હે માત રે હે માત રે

   હું માયામાં ખૂબ નાચ્યો, નાચી ખૂબ હું થાક્યો રે

   તારા વિના જગમાં રે માડી, મને કોણ બચાવશે

હે માત રે

   લઈ ફર્યો સંકટનો ભારો, છું હું નસીબનો રે માર્યો

   તારા વિના જગમાં રે માડી, મને કોણ બચાવશે

હે માત રે

   ડગલાં ડગલાં મારા દાઝ્યા, ઘા નથી હજી રૂઝાયા

   તારા વિના જગમાં રે માડી, મને કોણ સાચવશે

હે માત રે

   નખશીખ વિકારોમાં છું ડૂબ્યો, સાચું કાંઈ ના સમજ્યો

   તારા વિના જગમાં રે માડી, મને કોણ સમજાવશે

હે માત રે

   છું બુદ્ધિનો હું બળિયો, સમજાવ્યો ના સમજ્યો

   તારા વિના જગમાં રે માડી, સાચું મને કોણ સમજાવશે

હે માત રે

   છું મનનો હું તો નબળો, કર્મોમાં છું ઊણો

   તારા વિના જગમાં રે માડી, મને કોણ બચાવશે

હે માત રે

   છું હું પ્રેમનો તો ભૂખ્યો, ડગલે ડગલે ઠોકરો ખાતો

   તારા વિના જગમાં રે માડી, મને કોણ પ્રેમ આપશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hē māta rē

   huṁ māyāmāṁ khūba nācyō, nācī khūba huṁ thākyō rē

   tārā vinā jagamāṁ rē māḍī, manē kōṇa bacāvaśē

hē māta rē

   laī pharyō saṁkaṭanō bhārō, chuṁ huṁ nasībanō rē māryō

   tārā vinā jagamāṁ rē māḍī, manē kōṇa bacāvaśē

hē māta rē

   ḍagalāṁ ḍagalāṁ mārā dājhyā, ghā nathī hajī rūjhāyā

   tārā vinā jagamāṁ rē māḍī, manē kōṇa sācavaśē

hē māta rē

   nakhaśīkha vikārōmāṁ chuṁ ḍūbyō, sācuṁ kāṁī nā samajyō

   tārā vinā jagamāṁ rē māḍī, manē kōṇa samajāvaśē

hē māta rē

   chuṁ buddhinō huṁ baliyō, samajāvyō nā samajyō

   tārā vinā jagamāṁ rē māḍī, sācuṁ manē kōṇa samajāvaśē

hē māta rē

   chuṁ mananō huṁ tō nabalō, karmōmāṁ chuṁ ūṇō

   tārā vinā jagamāṁ rē māḍī, manē kōṇa bacāvaśē

hē māta rē

   chuṁ huṁ prēmanō tō bhūkhyō, ḍagalē ḍagalē ṭhōkarō khātō

   tārā vinā jagamāṁ rē māḍī, manē kōṇa prēma āpaśē
Scan Image

Gujarati Bhajan no. 1734 by Satguru Devendra Ghia - Kaka
First...173217331734...Last