Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1740 | Date: 28-Feb-1989
ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે
Ciṁtā jāgē mārī, tārā haiyāmāṁ rē māḍī, dhyāna māruṁ rākhajē rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1740 | Date: 28-Feb-1989

ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે

  No Audio

ciṁtā jāgē mārī, tārā haiyāmāṁ rē māḍī, dhyāna māruṁ rākhajē rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-02-28 1989-02-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13229 ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે

મોકલ્યો છે મને જ્યારે જગમાં રે માડી, સંભાળ મારી રાખજે રે

વિચલિત થાતા મારા વિચારોને રે માડી, કાબૂમાં તારા રાખજે રે

દિનભર કર્મો ભલે કરાવે રે માડી, નીંદર શાંતિની આપજે રે

જગમાં મૂંઝાતા તારા આ બાળને રે માડી, માર્ગદર્શન તારું આપજે રે

પ્યાર કાજે તલસતા આ બાળને રે માડી, પ્યાર થોડો આપજે રે

શ્વાસે-શ્વાસે ઘટતી શક્તિને રે માડી, શક્તિ થોડી તારી આપજે રે

ખોટા રસ્તે પડે ના પગલાં રે માડી, સાચી કેડીએ ચલાવજે રે

હરદમ મારી સાથે રહીને રે માડી, એકલો મને ના રાખજે રે

થાકું જ્યારે આ જગમાં રે માડી, સ્થાન ચરણમાં આપજે રે
View Original Increase Font Decrease Font

ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે

મોકલ્યો છે મને જ્યારે જગમાં રે માડી, સંભાળ મારી રાખજે રે

વિચલિત થાતા મારા વિચારોને રે માડી, કાબૂમાં તારા રાખજે રે

દિનભર કર્મો ભલે કરાવે રે માડી, નીંદર શાંતિની આપજે રે

જગમાં મૂંઝાતા તારા આ બાળને રે માડી, માર્ગદર્શન તારું આપજે રે

પ્યાર કાજે તલસતા આ બાળને રે માડી, પ્યાર થોડો આપજે રે

શ્વાસે-શ્વાસે ઘટતી શક્તિને રે માડી, શક્તિ થોડી તારી આપજે રે

ખોટા રસ્તે પડે ના પગલાં રે માડી, સાચી કેડીએ ચલાવજે રે

હરદમ મારી સાથે રહીને રે માડી, એકલો મને ના રાખજે રે

થાકું જ્યારે આ જગમાં રે માડી, સ્થાન ચરણમાં આપજે રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ciṁtā jāgē mārī, tārā haiyāmāṁ rē māḍī, dhyāna māruṁ rākhajē rē

mōkalyō chē manē jyārē jagamāṁ rē māḍī, saṁbhāla mārī rākhajē rē

vicalita thātā mārā vicārōnē rē māḍī, kābūmāṁ tārā rākhajē rē

dinabhara karmō bhalē karāvē rē māḍī, nīṁdara śāṁtinī āpajē rē

jagamāṁ mūṁjhātā tārā ā bālanē rē māḍī, mārgadarśana tāruṁ āpajē rē

pyāra kājē talasatā ā bālanē rē māḍī, pyāra thōḍō āpajē rē

śvāsē-śvāsē ghaṭatī śaktinē rē māḍī, śakti thōḍī tārī āpajē rē

khōṭā rastē paḍē nā pagalāṁ rē māḍī, sācī kēḍīē calāvajē rē

haradama mārī sāthē rahīnē rē māḍī, ēkalō manē nā rākhajē rē

thākuṁ jyārē ā jagamāṁ rē māḍī, sthāna caraṇamāṁ āpajē rē
Scan Image

Gujarati Bhajan no. 1740 by Satguru Devendra Ghia - Kaka
First...173817391740...Last