1989-03-09
1989-03-09
1989-03-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13253
રહ્યો છે મોકલતો, આ ધરતી પર માનવને
રહ્યો છે મોકલતો, આ ધરતી પર માનવને
હજી હરિને રે, માનવમાંથી વિશ્વાસ હટયો નથી
ભલે માનવને રે, માનવમાં વિશ્વાસ રહ્યો નથી - હજી...
ઊતર્યો ભલે ઊણો, માનવ હરિની કસોટીમાં રે - હજી...
કોના પુણ્યે, ટકાવી રહ્યો છે હરિ આ વિશ્વને, સમજાતું નથી - હજી...
યુદ્ધો જાગ્યા ઘણા, ખેલાયા ઘણા આ વિશ્વમાં રે - હજી...
કરી રહ્યો છે માનવ પ્રગતિ કે અવગતિ, સમજાતું નથી - હજી...
રહ્યા નથી સંતાન મા-બાપના, હરિને વિશ્વાસ ઘટયો નથી - હજી...
રોજે રોજ, સંસારે તાંડવ રચાતા, હરિએ તાંડવ કર્યું નથી - હજી...
માનવ રહ્યો છે ધીરજ ખોતો, હરિએ ધીરજ ખોઈ નથી - હજી...
https://www.youtube.com/watch?v=0K7FcoL4AW0
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહ્યો છે મોકલતો, આ ધરતી પર માનવને
હજી હરિને રે, માનવમાંથી વિશ્વાસ હટયો નથી
ભલે માનવને રે, માનવમાં વિશ્વાસ રહ્યો નથી - હજી...
ઊતર્યો ભલે ઊણો, માનવ હરિની કસોટીમાં રે - હજી...
કોના પુણ્યે, ટકાવી રહ્યો છે હરિ આ વિશ્વને, સમજાતું નથી - હજી...
યુદ્ધો જાગ્યા ઘણા, ખેલાયા ઘણા આ વિશ્વમાં રે - હજી...
કરી રહ્યો છે માનવ પ્રગતિ કે અવગતિ, સમજાતું નથી - હજી...
રહ્યા નથી સંતાન મા-બાપના, હરિને વિશ્વાસ ઘટયો નથી - હજી...
રોજે રોજ, સંસારે તાંડવ રચાતા, હરિએ તાંડવ કર્યું નથી - હજી...
માનવ રહ્યો છે ધીરજ ખોતો, હરિએ ધીરજ ખોઈ નથી - હજી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē mōkalatō, ā dharatī para mānavanē
hajī harinē rē, mānavamāṁthī viśvāsa haṭayō nathī
bhalē mānavanē rē, mānavamāṁ viśvāsa rahyō nathī - hajī...
ūtaryō bhalē ūṇō, mānava harinī kasōṭīmāṁ rē - hajī...
kōnā puṇyē, ṭakāvī rahyō chē hari ā viśvanē, samajātuṁ nathī - hajī...
yuddhō jāgyā ghaṇā, khēlāyā ghaṇā ā viśvamāṁ rē - hajī...
karī rahyō chē mānava pragati kē avagati, samajātuṁ nathī - hajī...
rahyā nathī saṁtāna mā-bāpanā, harinē viśvāsa ghaṭayō nathī - hajī...
rōjē rōja, saṁsārē tāṁḍava racātā, hariē tāṁḍava karyuṁ nathī - hajī...
mānava rahyō chē dhīraja khōtō, hariē dhīraja khōī nathī - hajī...
|