Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1787 | Date: 23-Mar-1989
મન જ્યાં નિર્મળ થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું
Mana jyāṁ nirmala thaī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1787 | Date: 23-Mar-1989

મન જ્યાં નિર્મળ થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

  Audio

mana jyāṁ nirmala thaī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-03-23 1989-03-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13276 મન જ્યાં નિર્મળ થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું મન જ્યાં નિર્મળ થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

વાણી ને વર્તન સાક્ષી પૂરી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

વિકારોનું શમન ત્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

દૃષ્ટિ સ્થિરતા તો પામી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

ઇચ્છાઓનું આગમન અટકી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

પ્રભુમાં લીન જ્યાં એ બની ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

પ્રભુનું પૂજન નિત્ય કરતું ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

સદ્દભાવોની ભરતીમાં એ ઊછળી રહ્યું, તીરથ ત્યાં એ તો બની ગયું

ધ્યેય ને ધ્યાનનું મિલન ત્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

હૈયે પ્રભુનું આગમન જ્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું
https://www.youtube.com/watch?v=pfe4-7-n_MA
View Original Increase Font Decrease Font

મન જ્યાં નિર્મળ થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

વાણી ને વર્તન સાક્ષી પૂરી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

વિકારોનું શમન ત્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

દૃષ્ટિ સ્થિરતા તો પામી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

ઇચ્છાઓનું આગમન અટકી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

પ્રભુમાં લીન જ્યાં એ બની ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

પ્રભુનું પૂજન નિત્ય કરતું ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

સદ્દભાવોની ભરતીમાં એ ઊછળી રહ્યું, તીરથ ત્યાં એ તો બની ગયું

ધ્યેય ને ધ્યાનનું મિલન ત્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

હૈયે પ્રભુનું આગમન જ્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana jyāṁ nirmala thaī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

vāṇī nē vartana sākṣī pūrī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

vikārōnuṁ śamana tyāṁ thaī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

dr̥ṣṭi sthiratā tō pāmī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

icchāōnuṁ āgamana aṭakī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

prabhumāṁ līna jyāṁ ē banī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

prabhunuṁ pūjana nitya karatuṁ gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

saddabhāvōnī bharatīmāṁ ē ūchalī rahyuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

dhyēya nē dhyānanuṁ milana tyāṁ thaī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ

haiyē prabhunuṁ āgamana jyāṁ thaī gayuṁ, tīratha tyāṁ ē tō banī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 1787 by Satguru Devendra Ghia - Kaka

મન જ્યાં નિર્મળ થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયુંમન જ્યાં નિર્મળ થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

વાણી ને વર્તન સાક્ષી પૂરી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

વિકારોનું શમન ત્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

દૃષ્ટિ સ્થિરતા તો પામી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

ઇચ્છાઓનું આગમન અટકી ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

પ્રભુમાં લીન જ્યાં એ બની ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

પ્રભુનું પૂજન નિત્ય કરતું ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

સદ્દભાવોની ભરતીમાં એ ઊછળી રહ્યું, તીરથ ત્યાં એ તો બની ગયું

ધ્યેય ને ધ્યાનનું મિલન ત્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું

હૈયે પ્રભુનું આગમન જ્યાં થઈ ગયું, તીરથ ત્યાં એ તો બની ગયું
1989-03-23https://i.ytimg.com/vi/pfe4-7-n_MA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=pfe4-7-n_MA

First...178617871788...Last