Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1796 | Date: 28-Mar-1989
ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)
Pharī pharī māṁgavuṁ nā paḍē rē māḍī (2)

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1796 | Date: 28-Mar-1989

ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)

  Audio

pharī pharī māṁgavuṁ nā paḍē rē māḍī (2)

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1989-03-28 1989-03-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13285 ફરી ફરી માંગવું ના પડે રે માડી (2) ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)

કાં ઇચ્છાનું શમન કરી દે, કાં ઇચ્છા પૂર્ણ કરી દે

મન તો સદા જગમાં ફરતું રહે રે માડી

કાં મનને તુજમાં સમાવી દે, કાં મન પર કાબૂ દઈ દે

ચિત્ત સદા વિચલિત રહે રે માડી

કાં ચિત્તને સ્થિર કરી દે, કાં તુજ ચરણમાં ખેંચી લે

બુદ્ધિ સદા તર્ક કરતી રહે રે માડી

કાં તર્ક સમાવી દે, કાં તુજ ચરણમાં જોડી દે

અહંકાર સદા ખૂબ જાગે રે માડી

કાં અહંકાર દૂર કરી દે, કાં તુજમાં એને ઓગાળી દે

ભક્તિભાવો આવે ને જાયે રે માડી

કાં એને સ્થિર કરી દે, કાં મુજને એમાં લીન કરી દે
https://www.youtube.com/watch?v=-ahtmrFgSQE
View Original Increase Font Decrease Font

ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)

કાં ઇચ્છાનું શમન કરી દે, કાં ઇચ્છા પૂર્ણ કરી દે

મન તો સદા જગમાં ફરતું રહે રે માડી

કાં મનને તુજમાં સમાવી દે, કાં મન પર કાબૂ દઈ દે

ચિત્ત સદા વિચલિત રહે રે માડી

કાં ચિત્તને સ્થિર કરી દે, કાં તુજ ચરણમાં ખેંચી લે

બુદ્ધિ સદા તર્ક કરતી રહે રે માડી

કાં તર્ક સમાવી દે, કાં તુજ ચરણમાં જોડી દે

અહંકાર સદા ખૂબ જાગે રે માડી

કાં અહંકાર દૂર કરી દે, કાં તુજમાં એને ઓગાળી દે

ભક્તિભાવો આવે ને જાયે રે માડી

કાં એને સ્થિર કરી દે, કાં મુજને એમાં લીન કરી દે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pharī pharī māṁgavuṁ nā paḍē rē māḍī (2)

kāṁ icchānuṁ śamana karī dē, kāṁ icchā pūrṇa karī dē

mana tō sadā jagamāṁ pharatuṁ rahē rē māḍī

kāṁ mananē tujamāṁ samāvī dē, kāṁ mana para kābū daī dē

citta sadā vicalita rahē rē māḍī

kāṁ cittanē sthira karī dē, kāṁ tuja caraṇamāṁ khēṁcī lē

buddhi sadā tarka karatī rahē rē māḍī

kāṁ tarka samāvī dē, kāṁ tuja caraṇamāṁ jōḍī dē

ahaṁkāra sadā khūba jāgē rē māḍī

kāṁ ahaṁkāra dūra karī dē, kāṁ tujamāṁ ēnē ōgālī dē

bhaktibhāvō āvē nē jāyē rē māḍī

kāṁ ēnē sthira karī dē, kāṁ mujanē ēmāṁ līna karī dē
Scan Image

Gujarati Bhajan no. 1796 by Satguru Devendra Ghia - Kaka

ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)

કાં ઇચ્છાનું શમન કરી દે, કાં ઇચ્છા પૂર્ણ કરી દે

મન તો સદા જગમાં ફરતું રહે રે માડી

કાં મનને તુજમાં સમાવી દે, કાં મન પર કાબૂ દઈ દે

ચિત્ત સદા વિચલિત રહે રે માડી

કાં ચિત્તને સ્થિર કરી દે, કાં તુજ ચરણમાં ખેંચી લે

બુદ્ધિ સદા તર્ક કરતી રહે રે માડી

કાં તર્ક સમાવી દે, કાં તુજ ચરણમાં જોડી દે

અહંકાર સદા ખૂબ જાગે રે માડી

કાં અહંકાર દૂર કરી દે, કાં તુજમાં એને ઓગાળી દે

ભક્તિભાવો આવે ને જાયે રે માડી

કાં એને સ્થિર કરી દે, કાં મુજને એમાં લીન કરી દે
1989-03-28https://i.ytimg.com/vi/-ahtmrFgSQE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=-ahtmrFgSQE

First...179517961797...Last