Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1806 | Date: 03-Apr-1989
રહે ઊછળતા મોજા સદા સાગરમાં
Rahē ūchalatā mōjā sadā sāgaramāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1806 | Date: 03-Apr-1989

રહે ઊછળતા મોજા સદા સાગરમાં

  No Audio

rahē ūchalatā mōjā sadā sāgaramāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-04-03 1989-04-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13295 રહે ઊછળતા મોજા સદા સાગરમાં રહે ઊછળતા મોજા સદા સાગરમાં

   મોજા વિનાનો સાગર તો લાગે રે સૂનો

રહે નીકળતા કિરણો સદા સૂરજમાં

   કિરણો વિનાનો સૂરજ તો લાગે રે સૂનો

વહે શીતળ પ્રકાશ સદા ચંદ્રમાં

   પ્રકાશ વિનાની પૂર્ણિમા લાગે રે સૂની

બાળક વિના રે, બાળક વિના રે

   ઘર તો લાગે રે સૂનું, લાગે રે સૂનું

વિદ્યાર્થી વિના રે, વિદ્યાર્થી વિના રે

   નિશાળ તો લાગે રે સૂની, લાગે રે સૂની

ઝાડપાન વિના, ઝાડપાન વિના રે

   બાગ તો લાગે રે સૂનો, લાગે રે સૂનો

ભાવ વિના રે, ભાવ વિના રે

   હૈયું લાગે રે સૂનું, લાગે રે સૂનું

મન સ્થિર વિના, મન સ્થિર વિના

   ભજન લાગે રે સૂનું, લાગે રે સૂનું
View Original Increase Font Decrease Font


રહે ઊછળતા મોજા સદા સાગરમાં

   મોજા વિનાનો સાગર તો લાગે રે સૂનો

રહે નીકળતા કિરણો સદા સૂરજમાં

   કિરણો વિનાનો સૂરજ તો લાગે રે સૂનો

વહે શીતળ પ્રકાશ સદા ચંદ્રમાં

   પ્રકાશ વિનાની પૂર્ણિમા લાગે રે સૂની

બાળક વિના રે, બાળક વિના રે

   ઘર તો લાગે રે સૂનું, લાગે રે સૂનું

વિદ્યાર્થી વિના રે, વિદ્યાર્થી વિના રે

   નિશાળ તો લાગે રે સૂની, લાગે રે સૂની

ઝાડપાન વિના, ઝાડપાન વિના રે

   બાગ તો લાગે રે સૂનો, લાગે રે સૂનો

ભાવ વિના રે, ભાવ વિના રે

   હૈયું લાગે રે સૂનું, લાગે રે સૂનું

મન સ્થિર વિના, મન સ્થિર વિના

   ભજન લાગે રે સૂનું, લાગે રે સૂનું




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahē ūchalatā mōjā sadā sāgaramāṁ

   mōjā vinānō sāgara tō lāgē rē sūnō

rahē nīkalatā kiraṇō sadā sūrajamāṁ

   kiraṇō vinānō sūraja tō lāgē rē sūnō

vahē śītala prakāśa sadā caṁdramāṁ

   prakāśa vinānī pūrṇimā lāgē rē sūnī

bālaka vinā rē, bālaka vinā rē

   ghara tō lāgē rē sūnuṁ, lāgē rē sūnuṁ

vidyārthī vinā rē, vidyārthī vinā rē

   niśāla tō lāgē rē sūnī, lāgē rē sūnī

jhāḍapāna vinā, jhāḍapāna vinā rē

   bāga tō lāgē rē sūnō, lāgē rē sūnō

bhāva vinā rē, bhāva vinā rē

   haiyuṁ lāgē rē sūnuṁ, lāgē rē sūnuṁ

mana sthira vinā, mana sthira vinā

   bhajana lāgē rē sūnuṁ, lāgē rē sūnuṁ
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

The waves in the sea always keep bouncing.

The sea without waves look lifeless.

The rays always stream out of the sun.

The sun without its rays looks lifeless.

The cool light keeps flowing out of the moon.

The full moon without its light looks lifeless.

Without the child, without the child, the home looks lifeless, it looks lifeless.

Without the students, without the students, the school looks lifeless, it looks lifeless.

Without the trees, without the trees, the garden looks lifeless, it looks lifeless.

Without the emotions, without the emotions, the heart feels lifeless, the heart feels lifeless.

Without steady mind, without steady mind, a hymn looks lifeless, it looks lifeless.

Kaka is explaining that every element in the world, whether physical, emotional or mental has a characteristic. These elements without it’s principle characteristics, become elementless, purposeless and lifeless. The law of nature is that everything is cohesive and together. It is called universal consciousness, and without universal energy, there would only be chaos. These concepts of universal energy is explained by Kaka in very simple examples in this bhajan.
Scan Image

Gujarati Bhajan no. 1806 by Satguru Devendra Ghia - Kaka
First...180418051806...Last