Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1812 | Date: 12-Apr-1989
માડી તારું મુખડું કેવું મલક, મલક, મલકે છે
Māḍī tāruṁ mukhaḍuṁ kēvuṁ malaka, malaka, malakē chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1812 | Date: 12-Apr-1989

માડી તારું મુખડું કેવું મલક, મલક, મલકે છે

  No Audio

māḍī tāruṁ mukhaḍuṁ kēvuṁ malaka, malaka, malakē chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-04-12 1989-04-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13301 માડી તારું મુખડું કેવું મલક, મલક, મલકે છે માડી તારું મુખડું કેવું મલક, મલક, મલકે છે

માડી તારી આંખડી, પ્રીતના પલકારે પલકે છે

માડી તારું હૈયું તો, વહાલભર્યું કેવું ધડકે છે

માડી તું તો, વહાલભરી નજરે જગને નીરખે છે

માડી તારા પગલાં, પ્રેમના પોકારે તો પહોંચે છે

માડી તારા કાન, જગની સહુ વાત સાંભળે છે

માડી તારા હાથ તો, કરવા સહાય સદા તૈયાર છે

માડી તારું અંતર, બાળના અંતરમાં તો વસે છે

માડી તું તો રાતદિન, ભક્તનું ચિંતન કરે છે

માડી તું તો બાળના, સુખ કાજે સદા તલસે છે
View Original Increase Font Decrease Font


માડી તારું મુખડું કેવું મલક, મલક, મલકે છે

માડી તારી આંખડી, પ્રીતના પલકારે પલકે છે

માડી તારું હૈયું તો, વહાલભર્યું કેવું ધડકે છે

માડી તું તો, વહાલભરી નજરે જગને નીરખે છે

માડી તારા પગલાં, પ્રેમના પોકારે તો પહોંચે છે

માડી તારા કાન, જગની સહુ વાત સાંભળે છે

માડી તારા હાથ તો, કરવા સહાય સદા તૈયાર છે

માડી તારું અંતર, બાળના અંતરમાં તો વસે છે

માડી તું તો રાતદિન, ભક્તનું ચિંતન કરે છે

માડી તું તો બાળના, સુખ કાજે સદા તલસે છે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māḍī tāruṁ mukhaḍuṁ kēvuṁ malaka, malaka, malakē chē

māḍī tārī āṁkhaḍī, prītanā palakārē palakē chē

māḍī tāruṁ haiyuṁ tō, vahālabharyuṁ kēvuṁ dhaḍakē chē

māḍī tuṁ tō, vahālabharī najarē jaganē nīrakhē chē

māḍī tārā pagalāṁ, prēmanā pōkārē tō pahōṁcē chē

māḍī tārā kāna, jaganī sahu vāta sāṁbhalē chē

māḍī tārā hātha tō, karavā sahāya sadā taiyāra chē

māḍī tāruṁ aṁtara, bālanā aṁtaramāṁ tō vasē chē

māḍī tuṁ tō rātadina, bhaktanuṁ ciṁtana karē chē

māḍī tuṁ tō bālanā, sukha kājē sadā talasē chē
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Pujya Kakaji, in his usual style of conversation with Divine Mother, is communicating…

O Divine Mother, your face is glowingly smiling.

O Divine Mother, your eyes are blinking on a call of love.

O Divine Mother, your heart is beating, full of love.

O Divine Mother, you are observing the whole world with love-filled eyes.

O Divine Mother, your steps reach wherever there is a call of love.

O Divine Mother, your ears are constantly listening to the stories of the world.

O Divine Mother, your hands are always ready to help.

O Divine Mother, your heart resides in the heart of a child.

O Divine Mother, you take care of your devotees, day and night.

O Divine Mother, you are perpetually concerned about your child’s welfare.
Scan Image

Gujarati Bhajan no. 1812 by Satguru Devendra Ghia - Kaka
First...181018111812...Last