Hymn No. 1867 | Date: 03-Jun-1989
ગયો શાંત સાગર કિનારે, તો શાંતિ પામવા
gayō śāṁta sāgara kinārē, tō śāṁti pāmavā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-06-03
1989-06-03
1989-06-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13356
ગયો શાંત સાગર કિનારે, તો શાંતિ પામવા
ગયો શાંત સાગર કિનારે, તો શાંતિ પામવા
રે મન ત્યાંયે, તેં પીછો મારો ના છોડયો
પહોંચ્યો વહેતી સરિતા તટે, તો શાંતિ પામવા - રે મન...
મળી ન શાંતિ, નાહ્યો, શીતળ પૂનમની ધારમાં - રે મન...
ગયો પહાડની ઊંચી અટારિયે રે શાંતિ પામવા - રે મન...
ફર્યો રે વન વન, ને ફર્યો ગુફા ને કંદરામાં - રે મન...
પહોંચ્યો મેળવવા શાંતિ, સાધુ સંતોના પ્રવચનોમાં - રે મન...
મેળવવા શાંતિ બેઠો, પ્રભુના તો પૂજનમાં - રે મન...
મળી ન શાંતિ, બેઠો પ્રભુના તો ધ્યાનમાં - રે મન...
ફર્યો ફરી ફરી, ઊતર્યો પાછો ઊંડા અંતરમાં - રે મન...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગયો શાંત સાગર કિનારે, તો શાંતિ પામવા
રે મન ત્યાંયે, તેં પીછો મારો ના છોડયો
પહોંચ્યો વહેતી સરિતા તટે, તો શાંતિ પામવા - રે મન...
મળી ન શાંતિ, નાહ્યો, શીતળ પૂનમની ધારમાં - રે મન...
ગયો પહાડની ઊંચી અટારિયે રે શાંતિ પામવા - રે મન...
ફર્યો રે વન વન, ને ફર્યો ગુફા ને કંદરામાં - રે મન...
પહોંચ્યો મેળવવા શાંતિ, સાધુ સંતોના પ્રવચનોમાં - રે મન...
મેળવવા શાંતિ બેઠો, પ્રભુના તો પૂજનમાં - રે મન...
મળી ન શાંતિ, બેઠો પ્રભુના તો ધ્યાનમાં - રે મન...
ફર્યો ફરી ફરી, ઊતર્યો પાછો ઊંડા અંતરમાં - રે મન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gayō śāṁta sāgara kinārē, tō śāṁti pāmavā
rē mana tyāṁyē, tēṁ pīchō mārō nā chōḍayō
pahōṁcyō vahētī saritā taṭē, tō śāṁti pāmavā - rē mana...
malī na śāṁti, nāhyō, śītala pūnamanī dhāramāṁ - rē mana...
gayō pahāḍanī ūṁcī aṭāriyē rē śāṁti pāmavā - rē mana...
pharyō rē vana vana, nē pharyō guphā nē kaṁdarāmāṁ - rē mana...
pahōṁcyō mēlavavā śāṁti, sādhu saṁtōnā pravacanōmāṁ - rē mana...
mēlavavā śāṁti bēṭhō, prabhunā tō pūjanamāṁ - rē mana...
malī na śāṁti, bēṭhō prabhunā tō dhyānamāṁ - rē mana...
pharyō pharī pharī, ūtaryō pāchō ūṁḍā aṁtaramāṁ - rē mana...
|