Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1876 | Date: 10-Jun-1989
રહેશે ભલે તું રે માડી, મારા વિચારોથી દૂર
Rahēśē bhalē tuṁ rē māḍī, mārā vicārōthī dūra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1876 | Date: 10-Jun-1989

રહેશે ભલે તું રે માડી, મારા વિચારોથી દૂર

  No Audio

rahēśē bhalē tuṁ rē māḍī, mārā vicārōthī dūra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-06-10 1989-06-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13365 રહેશે ભલે તું રે માડી, મારા વિચારોથી દૂર રહેશે ભલે તું રે માડી, મારા વિચારોથી દૂર

હશે ભલે રે માડી, તું મારા તનડાંથી દૂર

ના રહી શકીશ રે માડી, તું મારા ભાવથી દૂર

કર્યા છે પાપો જીવનમાં ઘણાં ઘણાં રે જરૂર

ભરી ભક્તિ હૈયે રે એવી, કરીશ તને મજબૂર

રહી ના શકશે રે માડી, તું મારા ભાવથી દૂર

રહ્યો છું ભટકતો માયામાં તારી, છે એ મારો કસૂર

દઈ દેવા છે બદલાવી રે માડી, જીવનના તાલ ને સૂર

ના રહી શકશે રે માડી, તું મારા ભાવથી તો દૂર

ખોટું સાચું લાગ્યું, સાચું ના કીધું, છે મારી એ ભૂલ

ઝંખુ છું તારી હું કૃપા, માગું કૃપા તારી તો જરૂર

રહી ના શકશે રે માડી, તું મારા ભાવથી તો દૂર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahēśē bhalē tuṁ rē māḍī, mārā vicārōthī dūra

haśē bhalē rē māḍī, tuṁ mārā tanaḍāṁthī dūra

nā rahī śakīśa rē māḍī, tuṁ mārā bhāvathī dūra

karyā chē pāpō jīvanamāṁ ghaṇāṁ ghaṇāṁ rē jarūra

bharī bhakti haiyē rē ēvī, karīśa tanē majabūra

rahī nā śakaśē rē māḍī, tuṁ mārā bhāvathī dūra

rahyō chuṁ bhaṭakatō māyāmāṁ tārī, chē ē mārō kasūra

daī dēvā chē badalāvī rē māḍī, jīvananā tāla nē sūra

nā rahī śakaśē rē māḍī, tuṁ mārā bhāvathī tō dūra

khōṭuṁ sācuṁ lāgyuṁ, sācuṁ nā kīdhuṁ, chē mārī ē bhūla

jhaṁkhu chuṁ tārī huṁ kr̥pā, māguṁ kr̥pā tārī tō jarūra

rahī nā śakaśē rē māḍī, tuṁ mārā bhāvathī tō dūra
Scan Image

Gujarati Bhajan no. 1876 by Satguru Devendra Ghia - Kaka
First...187618771878...Last