1989-07-06
1989-07-06
1989-07-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13385
છે યુગ યુગ જૂનો, તારો ને મારો નાતો રે માડી
છે યુગ યુગ જૂનો, તારો ને મારો નાતો રે માડી
અણસાર એનો આપી દેજે
છે તું તો માતા, છું હું એક બાળ તો તારો
પ્રેમનો નાતો તો સ્થાપી દેજે
છે તું તો વિશાળ રે માતા, છું હું તો અલ્પ રે માતા
તુજમાં મુજને તો સમાવી દેજે
છું હું તો અસ્થિર રે માતા, છે તું સ્થિરતાની દાતા
સ્થિર મને તો બનાવી દેજે
છે સર્વવ્યાપક તું તો માતા, છું હું માયામાં અટવાતો માતા
માયાની માયા છોડાવી દેજે
છું અવગુણોનો ભંડાર હું તો માતા, છે તું તો ગુણોની દાતા
અવગુણો મારા હરી લેજે
છું શક્તિહીન હું તો માતા, છે તું તો શક્તિનો ભંડાર રે માતા
શક્તિ મુજમાં તો ભરી દેજે
છું અજ્ઞાની અબુધ હું તો માતા, છે તું તો જ્ઞાનની રે દાતા
અજ્ઞાન મારા તો હરી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē yuga yuga jūnō, tārō nē mārō nātō rē māḍī
aṇasāra ēnō āpī dējē
chē tuṁ tō mātā, chuṁ huṁ ēka bāla tō tārō
prēmanō nātō tō sthāpī dējē
chē tuṁ tō viśāla rē mātā, chuṁ huṁ tō alpa rē mātā
tujamāṁ mujanē tō samāvī dējē
chuṁ huṁ tō asthira rē mātā, chē tuṁ sthiratānī dātā
sthira manē tō banāvī dējē
chē sarvavyāpaka tuṁ tō mātā, chuṁ huṁ māyāmāṁ aṭavātō mātā
māyānī māyā chōḍāvī dējē
chuṁ avaguṇōnō bhaṁḍāra huṁ tō mātā, chē tuṁ tō guṇōnī dātā
avaguṇō mārā harī lējē
chuṁ śaktihīna huṁ tō mātā, chē tuṁ tō śaktinō bhaṁḍāra rē mātā
śakti mujamāṁ tō bharī dējē
chuṁ ajñānī abudha huṁ tō mātā, chē tuṁ tō jñānanī rē dātā
ajñāna mārā tō harī lējē
|
|