1989-07-10
1989-07-10
1989-07-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13393
આંખડીમાં મારી, એવી કેવી ખામી આવી રે માડી

રહી સદા તું તો આંખ સામે, નજરમાં તોય તું ન આવી
જનમોજનમ વીત્યા ગોતતા રે તને, એવી કેવી તું તો છુપાઈ
સાલે મને જુદાઈ ખૂબ હૈયે, સાલતી નથી તને રે જુદાઈ - રહી...
માનવ તો હું છું, છું હું તો એક બાળ તો તારો
ભૂલી દોષ બધા રે માડી, હવે મને તો તારો - રહી...
નામ નામે દેખાયે તું તો નોખી રે, છે રીત તારી અનોખી
થોડામાં પણ તું સમજે ઝાઝું, નથી કાંઈ વધુ કહેવાનું - રહી...
મારા દોષોએ તો, રોકી રાખ્યા રે માડી દર્શન તો તારા
તારા દર્શનમાં છે સુખ તો માડી, દર્શન દેજે હવે તો માડી - રહી...
https://www.youtube.com/watch?v=uaf0XyljYIs
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આંખડીમાં મારી, એવી કેવી ખામી આવી રે માડી
રહી સદા તું તો આંખ સામે, નજરમાં તોય તું ન આવી
જનમોજનમ વીત્યા ગોતતા રે તને, એવી કેવી તું તો છુપાઈ
સાલે મને જુદાઈ ખૂબ હૈયે, સાલતી નથી તને રે જુદાઈ - રહી...
માનવ તો હું છું, છું હું તો એક બાળ તો તારો
ભૂલી દોષ બધા રે માડી, હવે મને તો તારો - રહી...
નામ નામે દેખાયે તું તો નોખી રે, છે રીત તારી અનોખી
થોડામાં પણ તું સમજે ઝાઝું, નથી કાંઈ વધુ કહેવાનું - રહી...
મારા દોષોએ તો, રોકી રાખ્યા રે માડી દર્શન તો તારા
તારા દર્શનમાં છે સુખ તો માડી, દર્શન દેજે હવે તો માડી - રહી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkhaḍīmāṁ mārī, ēvī kēvī khāmī āvī rē māḍī
rahī sadā tuṁ tō āṁkha sāmē, najaramāṁ tōya tuṁ na āvī
janamōjanama vītyā gōtatā rē tanē, ēvī kēvī tuṁ tō chupāī
sālē manē judāī khūba haiyē, sālatī nathī tanē rē judāī - rahī...
mānava tō huṁ chuṁ, chuṁ huṁ tō ēka bāla tō tārō
bhūlī dōṣa badhā rē māḍī, havē manē tō tārō - rahī...
nāma nāmē dēkhāyē tuṁ tō nōkhī rē, chē rīta tārī anōkhī
thōḍāmāṁ paṇa tuṁ samajē jhājhuṁ, nathī kāṁī vadhu kahēvānuṁ - rahī...
mārā dōṣōē tō, rōkī rākhyā rē māḍī darśana tō tārā
tārā darśanamāṁ chē sukha tō māḍī, darśana dējē havē tō māḍī - rahī...
આંખડીમાં મારી, એવી કેવી ખામી આવી રે માડીઆંખડીમાં મારી, એવી કેવી ખામી આવી રે માડી
રહી સદા તું તો આંખ સામે, નજરમાં તોય તું ન આવી
જનમોજનમ વીત્યા ગોતતા રે તને, એવી કેવી તું તો છુપાઈ
સાલે મને જુદાઈ ખૂબ હૈયે, સાલતી નથી તને રે જુદાઈ - રહી...
માનવ તો હું છું, છું હું તો એક બાળ તો તારો
ભૂલી દોષ બધા રે માડી, હવે મને તો તારો - રહી...
નામ નામે દેખાયે તું તો નોખી રે, છે રીત તારી અનોખી
થોડામાં પણ તું સમજે ઝાઝું, નથી કાંઈ વધુ કહેવાનું - રહી...
મારા દોષોએ તો, રોકી રાખ્યા રે માડી દર્શન તો તારા
તારા દર્શનમાં છે સુખ તો માડી, દર્શન દેજે હવે તો માડી - રહી...1989-07-10https://i.ytimg.com/vi/uaf0XyljYIs/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=uaf0XyljYIs
|