1989-07-29
1989-07-29
1989-07-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13414
સુખે- દુઃખે રે મનવા, લેતો જા, તું પ્રભુનું નામ
સુખે- દુઃખે રે મનવા, લેતો જા, તું પ્રભુનું નામ
અણીવખતે આવશે સાથે રે, એક જ એ તો કામ
સૂત વિત દારા, રેહશે સંગમાં, જ્યાં સુધી છે પ્રાણ
પ્રાણ વિનાના તારા તનને રે, પહોંચાડશે એ સ્મશાન
કર્મો તારા ભૂલી જાશે, ના તેથી છૂટી જાશે, આવશે એ કામ
પ્રભુનામ છે કર્મ તો સાચું, લેજે ભાવભરી પ્રભુનું નામ
કર્તાનો પણ કર્તા છે પ્રભુ, પડે સદાયે એનું કામ
સમજી વિચારી હૈયેથી, ભરજે નમ્ર બની એને સલામ
સકામ કે નિષ્કામ, ભજજે અંતે જ્યાં સુધી છે પ્રાણ
ફરજ તારી બજાવજે રે તું, ભૂલશે ના ફરજ તો ભગવાન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સુખે- દુઃખે રે મનવા, લેતો જા, તું પ્રભુનું નામ
અણીવખતે આવશે સાથે રે, એક જ એ તો કામ
સૂત વિત દારા, રેહશે સંગમાં, જ્યાં સુધી છે પ્રાણ
પ્રાણ વિનાના તારા તનને રે, પહોંચાડશે એ સ્મશાન
કર્મો તારા ભૂલી જાશે, ના તેથી છૂટી જાશે, આવશે એ કામ
પ્રભુનામ છે કર્મ તો સાચું, લેજે ભાવભરી પ્રભુનું નામ
કર્તાનો પણ કર્તા છે પ્રભુ, પડે સદાયે એનું કામ
સમજી વિચારી હૈયેથી, ભરજે નમ્ર બની એને સલામ
સકામ કે નિષ્કામ, ભજજે અંતે જ્યાં સુધી છે પ્રાણ
ફરજ તારી બજાવજે રે તું, ભૂલશે ના ફરજ તો ભગવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhē- duḥkhē rē manavā, lētō jā, tuṁ prabhunuṁ nāma
aṇīvakhatē āvaśē sāthē rē, ēka ja ē tō kāma
sūta vita dārā, rēhaśē saṁgamāṁ, jyāṁ sudhī chē prāṇa
prāṇa vinānā tārā tananē rē, pahōṁcāḍaśē ē smaśāna
karmō tārā bhūlī jāśē, nā tēthī chūṭī jāśē, āvaśē ē kāma
prabhunāma chē karma tō sācuṁ, lējē bhāvabharī prabhunuṁ nāma
kartānō paṇa kartā chē prabhu, paḍē sadāyē ēnuṁ kāma
samajī vicārī haiyēthī, bharajē namra banī ēnē salāma
sakāma kē niṣkāma, bhajajē aṁtē jyāṁ sudhī chē prāṇa
pharaja tārī bajāvajē rē tuṁ, bhūlaśē nā pharaja tō bhagavāna
|