Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1952 | Date: 18-Aug-1989
મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં
Mana jītyuṁ, ēṇē jaga jītyuṁ, hāryō manathī, hāryō ē jagamāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1952 | Date: 18-Aug-1989

મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં

  Audio

mana jītyuṁ, ēṇē jaga jītyuṁ, hāryō manathī, hāryō ē jagamāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-08-18 1989-08-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13441 મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં

વિકારો રહે તો એના કાબૂમાં, રહ્યું મન તો જેના કાબૂમાં

દૃશ્ય ચીજ બાંધવી સહેલી, અદીઠને બાંધવુ છે મુશ્કેલ

પહોંચાશે ના ધ્યેય સુધી, કરી ના હોય જો પહેલ

ગમ્યું છે બંધાવું જગમાં કોને, શું ગમશે તારા મનને

બાંધવા જાશે જ્યાં તું એને, નચાવશે તો એ ખૂબ તને

કરવા જેવું છે એ તો જગમાં, બધું એમાં આવી જાય

તપ ગણ કે સાધના ગણ, બધું એમાં સમાઈ જાય

જે સાધન દ્વારા મન સ્થિર ના બને, અધૂરું એને જાણ

મન સ્થિર બનતાં, રહેશે ના જગમાં મેળવવા જેવું કાંઈ
https://www.youtube.com/watch?v=xfL3ozvkaow
View Original Increase Font Decrease Font

મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં

વિકારો રહે તો એના કાબૂમાં, રહ્યું મન તો જેના કાબૂમાં

દૃશ્ય ચીજ બાંધવી સહેલી, અદીઠને બાંધવુ છે મુશ્કેલ

પહોંચાશે ના ધ્યેય સુધી, કરી ના હોય જો પહેલ

ગમ્યું છે બંધાવું જગમાં કોને, શું ગમશે તારા મનને

બાંધવા જાશે જ્યાં તું એને, નચાવશે તો એ ખૂબ તને

કરવા જેવું છે એ તો જગમાં, બધું એમાં આવી જાય

તપ ગણ કે સાધના ગણ, બધું એમાં સમાઈ જાય

જે સાધન દ્વારા મન સ્થિર ના બને, અધૂરું એને જાણ

મન સ્થિર બનતાં, રહેશે ના જગમાં મેળવવા જેવું કાંઈ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana jītyuṁ, ēṇē jaga jītyuṁ, hāryō manathī, hāryō ē jagamāṁ

vikārō rahē tō ēnā kābūmāṁ, rahyuṁ mana tō jēnā kābūmāṁ

dr̥śya cīja bāṁdhavī sahēlī, adīṭhanē bāṁdhavu chē muśkēla

pahōṁcāśē nā dhyēya sudhī, karī nā hōya jō pahēla

gamyuṁ chē baṁdhāvuṁ jagamāṁ kōnē, śuṁ gamaśē tārā mananē

bāṁdhavā jāśē jyāṁ tuṁ ēnē, nacāvaśē tō ē khūba tanē

karavā jēvuṁ chē ē tō jagamāṁ, badhuṁ ēmāṁ āvī jāya

tapa gaṇa kē sādhanā gaṇa, badhuṁ ēmāṁ samāī jāya

jē sādhana dvārā mana sthira nā banē, adhūruṁ ēnē jāṇa

mana sthira banatāṁ, rahēśē nā jagamāṁ mēlavavā jēvuṁ kāṁī
Scan Image

Gujarati Bhajan no. 1952 by Satguru Devendra Ghia - Kaka

મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાંમન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં

વિકારો રહે તો એના કાબૂમાં, રહ્યું મન તો જેના કાબૂમાં

દૃશ્ય ચીજ બાંધવી સહેલી, અદીઠને બાંધવુ છે મુશ્કેલ

પહોંચાશે ના ધ્યેય સુધી, કરી ના હોય જો પહેલ

ગમ્યું છે બંધાવું જગમાં કોને, શું ગમશે તારા મનને

બાંધવા જાશે જ્યાં તું એને, નચાવશે તો એ ખૂબ તને

કરવા જેવું છે એ તો જગમાં, બધું એમાં આવી જાય

તપ ગણ કે સાધના ગણ, બધું એમાં સમાઈ જાય

જે સાધન દ્વારા મન સ્થિર ના બને, અધૂરું એને જાણ

મન સ્થિર બનતાં, રહેશે ના જગમાં મેળવવા જેવું કાંઈ
1989-08-18https://i.ytimg.com/vi/xfL3ozvkaow/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=xfL3ozvkaow

First...195119521953...Last