Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1971 | Date: 28-Aug-1989
થઈ ગયું એ થઈ ગયું, રહી ગયું એ રહી ગયું
Thaī gayuṁ ē thaī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1971 | Date: 28-Aug-1989

થઈ ગયું એ થઈ ગયું, રહી ગયું એ રહી ગયું

  No Audio

thaī gayuṁ ē thaī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-08-28 1989-08-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13460 થઈ ગયું એ થઈ ગયું, રહી ગયું એ રહી ગયું થઈ ગયું એ થઈ ગયું, રહી ગયું એ રહી ગયું

ચડે હૈયા ઉપર જ્યાં આળસનો ભાર, પહેલાં તો જે - થઈ ગયું...

છે જોમ ને શક્તિ તો જીવનમાં જ્યાં, ત્યાં જે - થઈ ગયું...

તૂટયો નથી જીવનમાં જ્યાં મક્કમ નિર્ધાર, ત્યાં જે - થઈ ગયું...

ગુમાવ્યો નથી જીવનમાં ખોટો સમય તો જ્યાં, તો જે - થઈ ગયું...

છે વિશ્વાસ ને શ્રદ્ધાનો દોર તો હાથમાં જ્યાં, ત્યાં જે - થઈ ગયું...

ઘેરાયા નથી શંકાના વાદળ મનમાં તો જ્યાં, ત્યાં જે - થઈ ગયું...

ઘેરાયું નથી તન, રોગદર્દથી તો જ્યાં, ત્યાં જે - થઈ ગયું...

માન-અભિમાનમાં ડૂબ્યા નથી તો જ્યાં, ત્યાં જે - થઈ ગયું...

મળે જીવનમાં સાથ ને સંજોગ તો જ્યાં, ત્યાં જે - થઈ ગયું...

વરસે છે વરસાદ કૃપાનો તો જ્યાં, ત્યાં જે - થઈ ગયું...

ચાલે છે શ્વાસ જ્યાં તારા તનમાં રે, ત્યાં જે - થઈ ગયું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thaī gayuṁ ē thaī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ

caḍē haiyā upara jyāṁ ālasanō bhāra, pahēlāṁ tō jē - thaī gayuṁ...

chē jōma nē śakti tō jīvanamāṁ jyāṁ, tyāṁ jē - thaī gayuṁ...

tūṭayō nathī jīvanamāṁ jyāṁ makkama nirdhāra, tyāṁ jē - thaī gayuṁ...

gumāvyō nathī jīvanamāṁ khōṭō samaya tō jyāṁ, tō jē - thaī gayuṁ...

chē viśvāsa nē śraddhānō dōra tō hāthamāṁ jyāṁ, tyāṁ jē - thaī gayuṁ...

ghērāyā nathī śaṁkānā vādala manamāṁ tō jyāṁ, tyāṁ jē - thaī gayuṁ...

ghērāyuṁ nathī tana, rōgadardathī tō jyāṁ, tyāṁ jē - thaī gayuṁ...

māna-abhimānamāṁ ḍūbyā nathī tō jyāṁ, tyāṁ jē - thaī gayuṁ...

malē jīvanamāṁ sātha nē saṁjōga tō jyāṁ, tyāṁ jē - thaī gayuṁ...

varasē chē varasāda kr̥pānō tō jyāṁ, tyāṁ jē - thaī gayuṁ...

cālē chē śvāsa jyāṁ tārā tanamāṁ rē, tyāṁ jē - thaī gayuṁ...
Scan Image

Gujarati Bhajan no. 1971 by Satguru Devendra Ghia - Kaka
First...196919701971...Last