1989-08-31
1989-08-31
1989-08-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13463
જુદો જુદો ને જુદી જુદી રીતે, ડર તો હૈયામાં જાગી જાય

રક્ષણહારની રક્ષામાંથી, વિશ્વાસ જ્યાં હટી જાય - ડર તો ...
ખોટું બોલ્યાનો ને ખોટું કર્યાનો, ડંખ હૈયાને કોરી ખાય - ડર તો...
શક્તિશાળીનું, જાણતાં અજાણતાં, અપમાન જો થઈ જાય - ડર તો...
જગમાં પોતાની સ્થિરતા માટે, હૈયામાં શંકા જ્યાં જાગી જાય - ડર તો...
ઘેરાયેલા માનવને, મારગ એમાં જ્યાં ના દેખાય - ડર તો...
કરી ગુનો, પકડાવાની ક્ષણ તો જ્યાં આવી જાય - ડર તો...
મોટી રે માંદગીમાં, બચવાના ઉપાય જ્યાં ના દેખાય - ડર તો...
બળવાનનો સામનો કરવાને, પરિસ્થિતિ જ્યાં ઊભી થાય - ડર તો...
અલગ-અલગમાં, હૈયામાં અલગતા તો જ્યાં દેખાય - ડર તો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
judō judō nē judī judī rītē, ḍara tō haiyāmāṁ jāgī jāya
rakṣaṇahāranī rakṣāmāṁthī, viśvāsa jyāṁ haṭī jāya - ḍara tō ...
khōṭuṁ bōlyānō nē khōṭuṁ karyānō, ḍaṁkha haiyānē kōrī khāya - ḍara tō...
śaktiśālīnuṁ, jāṇatāṁ ajāṇatāṁ, apamāna jō thaī jāya - ḍara tō...
jagamāṁ pōtānī sthiratā māṭē, haiyāmāṁ śaṁkā jyāṁ jāgī jāya - ḍara tō...
ghērāyēlā mānavanē, māraga ēmāṁ jyāṁ nā dēkhāya - ḍara tō...
karī gunō, pakaḍāvānī kṣaṇa tō jyāṁ āvī jāya - ḍara tō...
mōṭī rē māṁdagīmāṁ, bacavānā upāya jyāṁ nā dēkhāya - ḍara tō...
balavānanō sāmanō karavānē, paristhiti jyāṁ ūbhī thāya - ḍara tō...
alaga-alagamāṁ, haiyāmāṁ alagatā tō jyāṁ dēkhāya - ḍara tō...
|
|