Hymn No. 2509 | Date: 12-May-1990
સૂના છે, સૂના છે મંદિર મારા, રે માડી, તારા વિના રે તારા વિના
sūnā chē, sūnā chē maṁdira mārā, rē māḍī, tārā vinā rē tārā vinā
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1990-05-12
1990-05-12
1990-05-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13498
સૂના છે, સૂના છે મંદિર મારા, રે માડી, તારા વિના રે તારા વિના
સૂના છે, સૂના છે મંદિર મારા, રે માડી, તારા વિના રે તારા વિના
છે મંદિર મારા, છે મંદિર મારા પ્રાણ વિનાના, આવી પૂરો પ્રાણ તમારા
જુએ છે રાહ આસન માડી, જુએ રાહ આસન માડી, રાહ તો તમારા
ઊઠશે શોભી આસન તો મારા, આસન તો મારા, થાશે આગમન જ્યાં તમારા
રાખજે ના ખાલી એને તું માડી, આવી કરજે પાવન, આસન તું મારા
ના બેસવા દઈશ કોઈને એના પર માડી, રહે ભલે ખાલી એ તારા વિના
કરી છે તૈયારી, તારા આગમનની ભારી, ઠેલજે ના આગમનને તો તારા
રહી ગઈ હોય જો કોઈ ભૂલ એમાં મારી, લાવતી ના નજરમાં એને તો તારા
આવી બિરાજશે જ્યાં આસન પર મારા, ઊઠશે ત્યાં તો આનંદના ફુવારા
એમાં નાહીં નાહીં ડૂબીશ હું તો, થાશે મિલન ત્યાં તો આપણા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūnā chē, sūnā chē maṁdira mārā, rē māḍī, tārā vinā rē tārā vinā
chē maṁdira mārā, chē maṁdira mārā prāṇa vinānā, āvī pūrō prāṇa tamārā
juē chē rāha āsana māḍī, juē rāha āsana māḍī, rāha tō tamārā
ūṭhaśē śōbhī āsana tō mārā, āsana tō mārā, thāśē āgamana jyāṁ tamārā
rākhajē nā khālī ēnē tuṁ māḍī, āvī karajē pāvana, āsana tuṁ mārā
nā bēsavā daīśa kōīnē ēnā para māḍī, rahē bhalē khālī ē tārā vinā
karī chē taiyārī, tārā āgamananī bhārī, ṭhēlajē nā āgamananē tō tārā
rahī gaī hōya jō kōī bhūla ēmāṁ mārī, lāvatī nā najaramāṁ ēnē tō tārā
āvī birājaśē jyāṁ āsana para mārā, ūṭhaśē tyāṁ tō ānaṁdanā phuvārā
ēmāṁ nāhīṁ nāhīṁ ḍūbīśa huṁ tō, thāśē milana tyāṁ tō āpaṇā
|