Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2524 | Date: 19-May-1990
રે મન તું અલિપ્ત બનતું જા રે, મન તું અલિપ્ત રહેતું જા
Rē mana tuṁ alipta banatuṁ jā rē, mana tuṁ alipta rahētuṁ jā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2524 | Date: 19-May-1990

રે મન તું અલિપ્ત બનતું જા રે, મન તું અલિપ્ત રહેતું જા

  No Audio

rē mana tuṁ alipta banatuṁ jā rē, mana tuṁ alipta rahētuṁ jā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-05-19 1990-05-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13513 રે મન તું અલિપ્ત બનતું જા રે, મન તું અલિપ્ત રહેતું જા રે મન તું અલિપ્ત બનતું જા રે, મન તું અલિપ્ત રહેતું જા

માનીને મનથી તો પોતાના, ના બંધનથી તું બંધા - રે...

સુખદુઃખ તો છે જીવનની ધારા, ના એમાં તણાતું તું જા - રે...

ફરતું રહ્યું તું વિશ્વ સારામાં, મળ્યા ના તોય પ્રભુના આરા - રે...

કરી કર્મો સારા ને માઠા, લીધા ભોગવવા તન તો ઘણા - રે...

ફરી ફરી નાખ્યાં માયામાં ધામા, મળ્યા તને તો ભવના ચકરાવા - રે...

છે ધામ સુખનું તો પ્રભુચરણમાં, જાવા ત્યાં કર્યા તેં તો અખાડા - રે...

વિચારો ને બુદ્ધિના સાથ મળ્યા, ઊંધે રવાડે એને તો ચડાવ્યા - રે ...

રહેશે જો આમ તું ફરતું ને ફરતું, ઢંગ નથી આ પ્રભુ પાસે પહોંચવાના - રે...

એક વખત લે અનુભવ પ્રભુચરણનો, જઈશ ભૂલી તું ફેરા ફરવાના - રે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē mana tuṁ alipta banatuṁ jā rē, mana tuṁ alipta rahētuṁ jā

mānīnē manathī tō pōtānā, nā baṁdhanathī tuṁ baṁdhā - rē...

sukhaduḥkha tō chē jīvananī dhārā, nā ēmāṁ taṇātuṁ tuṁ jā - rē...

pharatuṁ rahyuṁ tuṁ viśva sārāmāṁ, malyā nā tōya prabhunā ārā - rē...

karī karmō sārā nē māṭhā, līdhā bhōgavavā tana tō ghaṇā - rē...

pharī pharī nākhyāṁ māyāmāṁ dhāmā, malyā tanē tō bhavanā cakarāvā - rē...

chē dhāma sukhanuṁ tō prabhucaraṇamāṁ, jāvā tyāṁ karyā tēṁ tō akhāḍā - rē...

vicārō nē buddhinā sātha malyā, ūṁdhē ravāḍē ēnē tō caḍāvyā - rē ...

rahēśē jō āma tuṁ pharatuṁ nē pharatuṁ, ḍhaṁga nathī ā prabhu pāsē pahōṁcavānā - rē...

ēka vakhata lē anubhava prabhucaraṇanō, jaīśa bhūlī tuṁ phērā pharavānā - rē...
Scan Image

Gujarati Bhajan no. 2524 by Satguru Devendra Ghia - Kaka
First...252425252526...Last