1990-05-24
1990-05-24
1990-05-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13528
છે તારી શક્તિમાં વિશ્વાસ પૂરો મને રે માડી, વિશ્વાસે મને ના ડગાવી દેતી

અસહાય બની તરફડું છું હું રે માડી, ત્યારે મને ના તું જોઈ રહેતી
કરું કર્મો ખોટા જ્યારે હું રે માડી, તમાચો મારવા મને ના તું અચકાતી
હદબહારની હોય જો માગણી રે મારી, ત્યારે ના તું એને સ્વીકારી લેતી
હોય કચાશ મારામાં તો જે-જે માડી, કરજે દૂર તો એને દઈને શક્તિ તો તારી
જાણતા અજાણતા થાતી હશે ભૂલો મારી, દિલ મોટું રાખીને, માફ કરજે મને રે માડી
કર્યો નાનામાંથી મોટો તેં તો મને માડી, રક્ષણ તારું ના તું ખેંચી લેતી
કરી ધાર્યું અમારું, ઉપર ચડાવી, પાછું નીચે પછાડી અમને ના દેતી
છીએ અમે નબળા તો માડી, તારી શક્તિ વિનાના ના અમને બનાવી દેતી
સુખે દુઃખે રહીયે ભજતા તને રે માડી, કૃપા તારી, અમારા પરથી હટાવી ના દેતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tārī śaktimāṁ viśvāsa pūrō manē rē māḍī, viśvāsē manē nā ḍagāvī dētī
asahāya banī taraphaḍuṁ chuṁ huṁ rē māḍī, tyārē manē nā tuṁ jōī rahētī
karuṁ karmō khōṭā jyārē huṁ rē māḍī, tamācō māravā manē nā tuṁ acakātī
hadabahāranī hōya jō māgaṇī rē mārī, tyārē nā tuṁ ēnē svīkārī lētī
hōya kacāśa mārāmāṁ tō jē-jē māḍī, karajē dūra tō ēnē daīnē śakti tō tārī
jāṇatā ajāṇatā thātī haśē bhūlō mārī, dila mōṭuṁ rākhīnē, māpha karajē manē rē māḍī
karyō nānāmāṁthī mōṭō tēṁ tō manē māḍī, rakṣaṇa tāruṁ nā tuṁ khēṁcī lētī
karī dhāryuṁ amāruṁ, upara caḍāvī, pāchuṁ nīcē pachāḍī amanē nā dētī
chīē amē nabalā tō māḍī, tārī śakti vinānā nā amanē banāvī dētī
sukhē duḥkhē rahīyē bhajatā tanē rē māḍī, kr̥pā tārī, amārā parathī haṭāvī nā dētī
|