Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2541 | Date: 25-May-1990
રે માડી રે, રે માડી રે
Rē māḍī rē, rē māḍī rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2541 | Date: 25-May-1990

રે માડી રે, રે માડી રે

  Audio

rē māḍī rē, rē māḍī rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-05-25 1990-05-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13530 રે માડી રે, રે માડી રે રે માડી રે, રે માડી રે

જગ તો બદલાય, જગમાં શબ્દો ભી બદલાય, તોય માડી જગમાં તું તો ના બદલાય

માનવ જગમાં ભૂલો કરતા રહે રે માડી, તોય પ્રેમનો સાગર તારો છલકાય - રે...

ડૂબી માયામાં, ભૂલતા રહે બાળ તને, માડી તોય હૈયું તારું ના સંકોચાય - રે...

દીધા વચનો, પાળે ના કોઈ જગમાં રે માડી, પાળતી રહે તું તો સદાય - રે...

છે તું તો પ્રેમનો સાગર રે માડી, પ્રેમ સદા તારો તો છલકાય - રે...

પાપમાં ડૂબેલા બાળને તારવા રે માડી, તું તો કદી ના અચકાય - રે...

માનવની શ્રદ્ધા બદલાય, ભાવો બદલાય રે માડી, દૃષ્ટિ તારી ના બદલાય - રે...

માનવ રહ્યા છે કરતા રે કર્મો, કર્મો એના તો રોક્યા ના રોકાય - રે...

આવે ને પુકારે જ્યાં બાળ તને રે, હૈયું તારું ત્યાં પ્રેમથી ઊભરાય - રે

છે તું તો દયાનો સાગર રે માડી, વરસાવે દયા તું તો સદાય - રે
https://www.youtube.com/watch?v=hM7QwpoN5uU
View Original Increase Font Decrease Font

રે માડી રે, રે માડી રે

જગ તો બદલાય, જગમાં શબ્દો ભી બદલાય, તોય માડી જગમાં તું તો ના બદલાય

માનવ જગમાં ભૂલો કરતા રહે રે માડી, તોય પ્રેમનો સાગર તારો છલકાય - રે...

ડૂબી માયામાં, ભૂલતા રહે બાળ તને, માડી તોય હૈયું તારું ના સંકોચાય - રે...

દીધા વચનો, પાળે ના કોઈ જગમાં રે માડી, પાળતી રહે તું તો સદાય - રે...

છે તું તો પ્રેમનો સાગર રે માડી, પ્રેમ સદા તારો તો છલકાય - રે...

પાપમાં ડૂબેલા બાળને તારવા રે માડી, તું તો કદી ના અચકાય - રે...

માનવની શ્રદ્ધા બદલાય, ભાવો બદલાય રે માડી, દૃષ્ટિ તારી ના બદલાય - રે...

માનવ રહ્યા છે કરતા રે કર્મો, કર્મો એના તો રોક્યા ના રોકાય - રે...

આવે ને પુકારે જ્યાં બાળ તને રે, હૈયું તારું ત્યાં પ્રેમથી ઊભરાય - રે

છે તું તો દયાનો સાગર રે માડી, વરસાવે દયા તું તો સદાય - રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē māḍī rē, rē māḍī rē

jaga tō badalāya, jagamāṁ śabdō bhī badalāya, tōya māḍī jagamāṁ tuṁ tō nā badalāya

mānava jagamāṁ bhūlō karatā rahē rē māḍī, tōya prēmanō sāgara tārō chalakāya - rē...

ḍūbī māyāmāṁ, bhūlatā rahē bāla tanē, māḍī tōya haiyuṁ tāruṁ nā saṁkōcāya - rē...

dīdhā vacanō, pālē nā kōī jagamāṁ rē māḍī, pālatī rahē tuṁ tō sadāya - rē...

chē tuṁ tō prēmanō sāgara rē māḍī, prēma sadā tārō tō chalakāya - rē...

pāpamāṁ ḍūbēlā bālanē tāravā rē māḍī, tuṁ tō kadī nā acakāya - rē...

mānavanī śraddhā badalāya, bhāvō badalāya rē māḍī, dr̥ṣṭi tārī nā badalāya - rē...

mānava rahyā chē karatā rē karmō, karmō ēnā tō rōkyā nā rōkāya - rē...

āvē nē pukārē jyāṁ bāla tanē rē, haiyuṁ tāruṁ tyāṁ prēmathī ūbharāya - rē

chē tuṁ tō dayānō sāgara rē māḍī, varasāvē dayā tuṁ tō sadāya - rē
Scan Image

Gujarati Bhajan no. 2541 by Satguru Devendra Ghia - Kaka
First...253925402541...Last