Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2561 | Date: 02-Jun-1990
ભરી રાખ્યું હશે ઝેર જો અંતરમાં, એક દિવસ ઓકી તો એને નાખજે
Bharī rākhyuṁ haśē jhēra jō aṁtaramāṁ, ēka divasa ōkī tō ēnē nākhajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2561 | Date: 02-Jun-1990

ભરી રાખ્યું હશે ઝેર જો અંતરમાં, એક દિવસ ઓકી તો એને નાખજે

  No Audio

bharī rākhyuṁ haśē jhēra jō aṁtaramāṁ, ēka divasa ōkī tō ēnē nākhajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-06-02 1990-06-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13550 ભરી રાખ્યું હશે ઝેર જો અંતરમાં, એક દિવસ ઓકી તો એને નાખજે ભરી રાખ્યું હશે ઝેર જો અંતરમાં, એક દિવસ ઓકી તો એને નાખજે

ના તાકાત છે તારી પચાવવાની, ના એને તો તું સંઘરી રાખજે

જોજે ના નુકશાન કરે એ તને કે અન્યને, તકેદારી એની તો તું રાખજે

શંકર જેવાએ ઝેર તો પીધું, કંઠમાં રોક્યું, ના પેટમાં ઉતાર્યું, ના વાણીમાં કાઢયું

કલ્યાણ તો આવા જ કરી શકે જગનું, નિત્ય ધ્યાનમાં આ તો તું રાખજે

ઝેર એણે તો જગનું પી લીધું, પણ અમૃત તો જગને દઈ દીધું

નથી શંકર બનવું તો સહેલું, છે વૈરાગ્ય પર તો સદા આસન તો એનું

કરતી રહી છે શક્તિ સદા સેવા જ એની, સ્થાન નથી એને એ તો છોડયું

ધરી રહ્યા છે ધ્યાન સદા શંકર તો જગનું, ધરી રહી છે ધ્યાન શક્તિ તો એનું
View Original Increase Font Decrease Font

ભરી રાખ્યું હશે ઝેર જો અંતરમાં, એક દિવસ ઓકી તો એને નાખજે

ના તાકાત છે તારી પચાવવાની, ના એને તો તું સંઘરી રાખજે

જોજે ના નુકશાન કરે એ તને કે અન્યને, તકેદારી એની તો તું રાખજે

શંકર જેવાએ ઝેર તો પીધું, કંઠમાં રોક્યું, ના પેટમાં ઉતાર્યું, ના વાણીમાં કાઢયું

કલ્યાણ તો આવા જ કરી શકે જગનું, નિત્ય ધ્યાનમાં આ તો તું રાખજે

ઝેર એણે તો જગનું પી લીધું, પણ અમૃત તો જગને દઈ દીધું

નથી શંકર બનવું તો સહેલું, છે વૈરાગ્ય પર તો સદા આસન તો એનું

કરતી રહી છે શક્તિ સદા સેવા જ એની, સ્થાન નથી એને એ તો છોડયું

ધરી રહ્યા છે ધ્યાન સદા શંકર તો જગનું, ધરી રહી છે ધ્યાન શક્તિ તો એનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bharī rākhyuṁ haśē jhēra jō aṁtaramāṁ, ēka divasa ōkī tō ēnē nākhajē

nā tākāta chē tārī pacāvavānī, nā ēnē tō tuṁ saṁgharī rākhajē

jōjē nā nukaśāna karē ē tanē kē anyanē, takēdārī ēnī tō tuṁ rākhajē

śaṁkara jēvāē jhēra tō pīdhuṁ, kaṁṭhamāṁ rōkyuṁ, nā pēṭamāṁ utāryuṁ, nā vāṇīmāṁ kāḍhayuṁ

kalyāṇa tō āvā ja karī śakē jaganuṁ, nitya dhyānamāṁ ā tō tuṁ rākhajē

jhēra ēṇē tō jaganuṁ pī līdhuṁ, paṇa amr̥ta tō jaganē daī dīdhuṁ

nathī śaṁkara banavuṁ tō sahēluṁ, chē vairāgya para tō sadā āsana tō ēnuṁ

karatī rahī chē śakti sadā sēvā ja ēnī, sthāna nathī ēnē ē tō chōḍayuṁ

dharī rahyā chē dhyāna sadā śaṁkara tō jaganuṁ, dharī rahī chē dhyāna śakti tō ēnuṁ
Scan Image

Gujarati Bhajan no. 2561 by Satguru Devendra Ghia - Kaka
First...256025612562...Last