1990-06-26
1990-06-26
1990-06-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13600
હોય ભલે લોખંડનું કે સોનાનું રે, પિંજરું એ તો પિંજરું છે

હોય ભલે કેદ તો, એક દિન કે જનમની, કેદ એ તો કેદ છે
હોય ભલે સાથ ક્ષણનો કે જનમનો રે, સાથ એ તો સાથ છે
થાયે દર્શન ક્ષણના કે લાંબા, દર્શન એ તો દર્શન છે
ખામી હોય થોડી, કે હોયે એ ઝાઝી રે, ખામી એ તો ખામી છે
હોયે ઘર ભલે માટીનું કે પથ્થરનું રે, ઘર એ તો ઘર છે
બેડી હોય ભલે સોનાની કે લોઢાની રે, બેડી એ તો બેડી છે
હોયે મંત્ર નાનો કે મોટો રે, મંત્ર એ તો મંત્ર છે
હોય યુદ્ધ નાનું કે મોટું રે, યુદ્ધ એ તો યુદ્ધ છે
હોય ઝાઝું કે એક બિંદુ અમૃતનું રે, અમૃત એ તો અમૃત છે
પુકારો ગમે તે નામે પ્રભુને રે, પ્રભુને એ તો પહોંચે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya bhalē lōkhaṁḍanuṁ kē sōnānuṁ rē, piṁjaruṁ ē tō piṁjaruṁ chē
hōya bhalē kēda tō, ēka dina kē janamanī, kēda ē tō kēda chē
hōya bhalē sātha kṣaṇanō kē janamanō rē, sātha ē tō sātha chē
thāyē darśana kṣaṇanā kē lāṁbā, darśana ē tō darśana chē
khāmī hōya thōḍī, kē hōyē ē jhājhī rē, khāmī ē tō khāmī chē
hōyē ghara bhalē māṭīnuṁ kē paththaranuṁ rē, ghara ē tō ghara chē
bēḍī hōya bhalē sōnānī kē lōḍhānī rē, bēḍī ē tō bēḍī chē
hōyē maṁtra nānō kē mōṭō rē, maṁtra ē tō maṁtra chē
hōya yuddha nānuṁ kē mōṭuṁ rē, yuddha ē tō yuddha chē
hōya jhājhuṁ kē ēka biṁdu amr̥tanuṁ rē, amr̥ta ē tō amr̥ta chē
pukārō gamē tē nāmē prabhunē rē, prabhunē ē tō pahōṁcē chē
|