Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2668 | Date: 24-Jul-1990
આવી જગમાં સહુ કોઈએ જીવનમાં, કંઈ ને કંઈ, કોઈ ને કોઈને તો અપનાવ્યું છે
Āvī jagamāṁ sahu kōīē jīvanamāṁ, kaṁī nē kaṁī, kōī nē kōīnē tō apanāvyuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2668 | Date: 24-Jul-1990

આવી જગમાં સહુ કોઈએ જીવનમાં, કંઈ ને કંઈ, કોઈ ને કોઈને તો અપનાવ્યું છે

  Audio

āvī jagamāṁ sahu kōīē jīvanamāṁ, kaṁī nē kaṁī, kōī nē kōīnē tō apanāvyuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-07-24 1990-07-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13657 આવી જગમાં સહુ કોઈએ જીવનમાં, કંઈ ને કંઈ, કોઈ ને કોઈને તો અપનાવ્યું છે આવી જગમાં સહુ કોઈએ જીવનમાં, કંઈ ને કંઈ, કોઈ ને કોઈને તો અપનાવ્યું છે

કોઈએ અપનાવ્યું સાચું કે ખોટું, જીવનમાં જેવું જેને જે-જે ગમ્યું છે

કોઈએ અપનાવ્યું અસત્ય જીવનમાં, તો કોઈને સત્યમાં તો સુખ લાધ્યું છે

કોઈએ અપનાવ્યા પક્ષીને, કોઈએ પાળ્યા પશુને, કોઈએ માનવતામાં સુખ માણ્યું છે

કોઈએ અપનાવ્યા દુર્ગુણો, કોઈએ તો સદ્દગુણોમાં તો સુખ સાધ્યું છે

કોઈએ અપનાવી રાહ ભક્તિની, કોઈને જ્ઞાનમાં તો સુખ લાગ્યું છે

કોઈએ અપનાવી રાહ સેવાની, કોઈને પુરુષાર્થની કારગત ફાવી છે

કોઈએ સંગીતમાં લીનતા અનુભવી, કોઈ તો ધ્યાનમાં શાંતિ પામ્યું છે

એક સૂર્યના કિરણો તો જુદા, જુદા-જુદા ને જુદા હાથમાં આવ્યા છે
https://www.youtube.com/watch?v=mGqeumgLuRk
View Original Increase Font Decrease Font

આવી જગમાં સહુ કોઈએ જીવનમાં, કંઈ ને કંઈ, કોઈ ને કોઈને તો અપનાવ્યું છે

કોઈએ અપનાવ્યું સાચું કે ખોટું, જીવનમાં જેવું જેને જે-જે ગમ્યું છે

કોઈએ અપનાવ્યું અસત્ય જીવનમાં, તો કોઈને સત્યમાં તો સુખ લાધ્યું છે

કોઈએ અપનાવ્યા પક્ષીને, કોઈએ પાળ્યા પશુને, કોઈએ માનવતામાં સુખ માણ્યું છે

કોઈએ અપનાવ્યા દુર્ગુણો, કોઈએ તો સદ્દગુણોમાં તો સુખ સાધ્યું છે

કોઈએ અપનાવી રાહ ભક્તિની, કોઈને જ્ઞાનમાં તો સુખ લાગ્યું છે

કોઈએ અપનાવી રાહ સેવાની, કોઈને પુરુષાર્થની કારગત ફાવી છે

કોઈએ સંગીતમાં લીનતા અનુભવી, કોઈ તો ધ્યાનમાં શાંતિ પામ્યું છે

એક સૂર્યના કિરણો તો જુદા, જુદા-જુદા ને જુદા હાથમાં આવ્યા છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī jagamāṁ sahu kōīē jīvanamāṁ, kaṁī nē kaṁī, kōī nē kōīnē tō apanāvyuṁ chē

kōīē apanāvyuṁ sācuṁ kē khōṭuṁ, jīvanamāṁ jēvuṁ jēnē jē-jē gamyuṁ chē

kōīē apanāvyuṁ asatya jīvanamāṁ, tō kōīnē satyamāṁ tō sukha lādhyuṁ chē

kōīē apanāvyā pakṣīnē, kōīē pālyā paśunē, kōīē mānavatāmāṁ sukha māṇyuṁ chē

kōīē apanāvyā durguṇō, kōīē tō saddaguṇōmāṁ tō sukha sādhyuṁ chē

kōīē apanāvī rāha bhaktinī, kōīnē jñānamāṁ tō sukha lāgyuṁ chē

kōīē apanāvī rāha sēvānī, kōīnē puruṣārthanī kāragata phāvī chē

kōīē saṁgītamāṁ līnatā anubhavī, kōī tō dhyānamāṁ śāṁti pāmyuṁ chē

ēka sūryanā kiraṇō tō judā, judā-judā nē judā hāthamāṁ āvyā chē
English Explanation: Increase Font Decrease Font

After coming in this world, everyone has adopted something or someone in life

Someone has adopted right or wrong in life whatever one likes

Someone has adopted untruth in life, someone has built happiness in truth

Someone has adopted a bird, someone has raised a pet, someone has enjoyed happiness in humanity

Someone has adopted the vices, someone has achieved happiness in the virtues

Someone has adopted the path of devotion, someone has found happiness in knowledge

Someone has adopted the path of service to others, someone has adopted the path of karma

Someone experienced oneness in music, someone found peace in meditation

The rays of one sun are different, these different rays came in the hand.
Scan Image

Gujarati Bhajan no. 2668 by Satguru Devendra Ghia - Kaka

First...266826692670...Last