1990-08-03
1990-08-03
1990-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13671
છે વારસદાર તું તો પ્રભુનો, લેવા માયાનો વારસો, તું ના દોડ

મેળવ માયાપર કાં તું કાબૂ, કાં તું હવે તો માયાને છોડ
ભમ્યો માયામાં તું, તોય ના સમજ્યો, હવે તો માયા છોડ
દીધી બુદ્ધિ, દીધી શક્તિ સમજવા તને, પૂર પ્રભુના હવે તો કોડ
ઉજાળજે નામ તું પ્રભુનું, કર સારા કર્મો રે તું, બીજું બધું છોડ
રાખે છે ધ્યાન પ્રભુ તો જ્યાં તારું, ચિત્ત તારું એમાં હવે તો જોડ
કર્મો કરાવે છે જ્યાં પ્રભુ, કર્મો અર્પણ કરીને પ્રભુને, માથું કર્મોમાં ના ફોડ
બાંધવા દોર પ્રભુ સાથે મજબૂત, દોર બીજા બધાં હવે તો તોડ
જીવવું છે જીવન જ્યાં પ્રભુમય, દે જીવનને હવે તો સુંદર મોડ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē vārasadāra tuṁ tō prabhunō, lēvā māyānō vārasō, tuṁ nā dōḍa
mēlava māyāpara kāṁ tuṁ kābū, kāṁ tuṁ havē tō māyānē chōḍa
bhamyō māyāmāṁ tuṁ, tōya nā samajyō, havē tō māyā chōḍa
dīdhī buddhi, dīdhī śakti samajavā tanē, pūra prabhunā havē tō kōḍa
ujālajē nāma tuṁ prabhunuṁ, kara sārā karmō rē tuṁ, bījuṁ badhuṁ chōḍa
rākhē chē dhyāna prabhu tō jyāṁ tāruṁ, citta tāruṁ ēmāṁ havē tō jōḍa
karmō karāvē chē jyāṁ prabhu, karmō arpaṇa karīnē prabhunē, māthuṁ karmōmāṁ nā phōḍa
bāṁdhavā dōra prabhu sāthē majabūta, dōra bījā badhāṁ havē tō tōḍa
jīvavuṁ chē jīvana jyāṁ prabhumaya, dē jīvananē havē tō suṁdara mōḍa
|