Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2693 | Date: 09-Aug-1990
છે પાસે ને પાસે, છે પહોંચવું તો એની પાસે, પહોંચી શકાતું નથી
Chē pāsē nē pāsē, chē pahōṁcavuṁ tō ēnī pāsē, pahōṁcī śakātuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2693 | Date: 09-Aug-1990

છે પાસે ને પાસે, છે પહોંચવું તો એની પાસે, પહોંચી શકાતું નથી

  No Audio

chē pāsē nē pāsē, chē pahōṁcavuṁ tō ēnī pāsē, pahōṁcī śakātuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-08-09 1990-08-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13682 છે પાસે ને પાસે, છે પહોંચવું તો એની પાસે, પહોંચી શકાતું નથી છે પાસે ને પાસે, છે પહોંચવું તો એની પાસે, પહોંચી શકાતું નથી

સાધવું છે રે, એકમાંથી તો શૂન્ય, જીવનમાં તો એ સાધી શકાતું નથી

જાણવું છે રે જાણીતાને, જીવનમાં તો મારે, જાણી એને શકાતું નથી

શોધવો છે સર્વવ્યાપકને, જીવનમાં તો મારે, શોધી શકાતો નથી

અદૃશ્યને તો દૃષ્ટિમાં સમાવવો છે મારે, સમાવી શકાતો નથી

વર્ણવવો છે અવર્ણનીયને તો મારે, વર્ણવી તો એને શક્તો નથી

વિશ્વસનીય છે એ એક તો આ જગમાં, વિશ્વાસ એમાં ટકાવી શકતો નથી

માનીતાને તો મનાવવો છે રે મારે, તોય મનાવી શકાતો નથી

છે એ તો તેજનો રે ભંડાર, ઝીલી તેજ એના, અંધકાર હટાવી શકતો નથી

છે નક્કર હકીકત તો જીવનની તો આ, સ્વીકારી જલદી શક્તો નથી
View Original Increase Font Decrease Font

છે પાસે ને પાસે, છે પહોંચવું તો એની પાસે, પહોંચી શકાતું નથી

સાધવું છે રે, એકમાંથી તો શૂન્ય, જીવનમાં તો એ સાધી શકાતું નથી

જાણવું છે રે જાણીતાને, જીવનમાં તો મારે, જાણી એને શકાતું નથી

શોધવો છે સર્વવ્યાપકને, જીવનમાં તો મારે, શોધી શકાતો નથી

અદૃશ્યને તો દૃષ્ટિમાં સમાવવો છે મારે, સમાવી શકાતો નથી

વર્ણવવો છે અવર્ણનીયને તો મારે, વર્ણવી તો એને શક્તો નથી

વિશ્વસનીય છે એ એક તો આ જગમાં, વિશ્વાસ એમાં ટકાવી શકતો નથી

માનીતાને તો મનાવવો છે રે મારે, તોય મનાવી શકાતો નથી

છે એ તો તેજનો રે ભંડાર, ઝીલી તેજ એના, અંધકાર હટાવી શકતો નથી

છે નક્કર હકીકત તો જીવનની તો આ, સ્વીકારી જલદી શક્તો નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē pāsē nē pāsē, chē pahōṁcavuṁ tō ēnī pāsē, pahōṁcī śakātuṁ nathī

sādhavuṁ chē rē, ēkamāṁthī tō śūnya, jīvanamāṁ tō ē sādhī śakātuṁ nathī

jāṇavuṁ chē rē jāṇītānē, jīvanamāṁ tō mārē, jāṇī ēnē śakātuṁ nathī

śōdhavō chē sarvavyāpakanē, jīvanamāṁ tō mārē, śōdhī śakātō nathī

adr̥śyanē tō dr̥ṣṭimāṁ samāvavō chē mārē, samāvī śakātō nathī

varṇavavō chē avarṇanīyanē tō mārē, varṇavī tō ēnē śaktō nathī

viśvasanīya chē ē ēka tō ā jagamāṁ, viśvāsa ēmāṁ ṭakāvī śakatō nathī

mānītānē tō manāvavō chē rē mārē, tōya manāvī śakātō nathī

chē ē tō tējanō rē bhaṁḍāra, jhīlī tēja ēnā, aṁdhakāra haṭāvī śakatō nathī

chē nakkara hakīkata tō jīvananī tō ā, svīkārī jaladī śaktō nathī
Scan Image

Gujarati Bhajan no. 2693 by Satguru Devendra Ghia - Kaka
First...269226932694...Last