1990-08-17
1990-08-17
1990-08-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13700
છે નયન તો અમન એવાં, જે જગને તો નીરખી શકે
છે નયન તો અમન એવાં, જે જગને તો નીરખી શકે
ના નયન વિના તો નયન, ખુદને તો નીરખી શકે
છે તન તો આત્માનું નિવાસ, કાયમનો રહેવાસ નથી
રાખ વિશ્વાસ તો જીવનમાં, જ્યાં સુધી તનમાં તો શ્વાસ છે
જોઈ ખૂબ માયા જગમાં તો એણે, પ્રભુમાં સ્થિર હવે કરી લે
વસ્યા નયનોમાં તો જ્યાં પ્રભુ, માયા ઉલેચાં તો ભરશે
પ્રેમ નીતરતાં નયનોથી આવકાર સહુને, ધન્ય નયનો તો બનશે
પરાયા ભી બનશે પોતાના, પ્રભુ તો કાંઈ પરાયા તો નથી
બોલીને સમજાવીશ જગને ને પ્રભુને, જે, નયનો જલદી સમજાવી દેશે
ભર્યા હશે ભાવ એમાં તો જેવા, પ્રભુ એ તો સમજી લેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે નયન તો અમન એવાં, જે જગને તો નીરખી શકે
ના નયન વિના તો નયન, ખુદને તો નીરખી શકે
છે તન તો આત્માનું નિવાસ, કાયમનો રહેવાસ નથી
રાખ વિશ્વાસ તો જીવનમાં, જ્યાં સુધી તનમાં તો શ્વાસ છે
જોઈ ખૂબ માયા જગમાં તો એણે, પ્રભુમાં સ્થિર હવે કરી લે
વસ્યા નયનોમાં તો જ્યાં પ્રભુ, માયા ઉલેચાં તો ભરશે
પ્રેમ નીતરતાં નયનોથી આવકાર સહુને, ધન્ય નયનો તો બનશે
પરાયા ભી બનશે પોતાના, પ્રભુ તો કાંઈ પરાયા તો નથી
બોલીને સમજાવીશ જગને ને પ્રભુને, જે, નયનો જલદી સમજાવી દેશે
ભર્યા હશે ભાવ એમાં તો જેવા, પ્રભુ એ તો સમજી લેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē nayana tō amana ēvāṁ, jē jaganē tō nīrakhī śakē
nā nayana vinā tō nayana, khudanē tō nīrakhī śakē
chē tana tō ātmānuṁ nivāsa, kāyamanō rahēvāsa nathī
rākha viśvāsa tō jīvanamāṁ, jyāṁ sudhī tanamāṁ tō śvāsa chē
jōī khūba māyā jagamāṁ tō ēṇē, prabhumāṁ sthira havē karī lē
vasyā nayanōmāṁ tō jyāṁ prabhu, māyā ulēcāṁ tō bharaśē
prēma nītaratāṁ nayanōthī āvakāra sahunē, dhanya nayanō tō banaśē
parāyā bhī banaśē pōtānā, prabhu tō kāṁī parāyā tō nathī
bōlīnē samajāvīśa jaganē nē prabhunē, jē, nayanō jaladī samajāvī dēśē
bharyā haśē bhāva ēmāṁ tō jēvā, prabhu ē tō samajī lēśē
|
|