Hymn No. 2727 | Date: 27-Aug-1990
માની લીધું, સમજી લીધું, મળ્યું છે રે આ જીવન તો પૂર્વ કર્મોના કારણે
mānī līdhuṁ, samajī līdhuṁ, malyuṁ chē rē ā jīvana tō pūrva karmōnā kāraṇē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-08-27
1990-08-27
1990-08-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13716
માની લીધું, સમજી લીધું, મળ્યું છે રે આ જીવન તો પૂર્વ કર્મોના કારણે
માની લીધું, સમજી લીધું, મળ્યું છે રે આ જીવન તો પૂર્વ કર્મોના કારણે
સમજાતું નથી રે, મનમાં જરા, મળ્યું પહેલું તો જીવન જગમાં, કયા કર્મના કારણે
હતા ના કર્મ તો કોઈ પાસે, હતી ના કર્મની સમજદારી, પરંપરા કર્મની સર્જાઈ શા કારણે
અટકતી નથી કર્મની આ પરંપરા તો આ જીવનમાં રે પ્રભુ, શા કારણે
કહીશ રે પ્રભુ તું તો, છે એ તો તારી લીલા, શિક્ષા તો એની, અમને શા કારણે
છે સત્ય અને તું તો એક રે પ્રભુ, છે જગની સમજદારી જુદી જુદી શા કારણે
હોય જો પરંપરા તો કર્મની અનંત, છે અનંત એ તો શા કારણે
મળે છે રે જોવા વિવિધતા તો જગમાં, છે વ્યાપ્યો તું તો વિવિધતામાં શા કારણે
છે જીવો અનંત, કર્મો ભી અનંત, રહ્યા છે ટકરાતાં રે કર્મો, તો શા કારણે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānī līdhuṁ, samajī līdhuṁ, malyuṁ chē rē ā jīvana tō pūrva karmōnā kāraṇē
samajātuṁ nathī rē, manamāṁ jarā, malyuṁ pahēluṁ tō jīvana jagamāṁ, kayā karmanā kāraṇē
hatā nā karma tō kōī pāsē, hatī nā karmanī samajadārī, paraṁparā karmanī sarjāī śā kāraṇē
aṭakatī nathī karmanī ā paraṁparā tō ā jīvanamāṁ rē prabhu, śā kāraṇē
kahīśa rē prabhu tuṁ tō, chē ē tō tārī līlā, śikṣā tō ēnī, amanē śā kāraṇē
chē satya anē tuṁ tō ēka rē prabhu, chē jaganī samajadārī judī judī śā kāraṇē
hōya jō paraṁparā tō karmanī anaṁta, chē anaṁta ē tō śā kāraṇē
malē chē rē jōvā vividhatā tō jagamāṁ, chē vyāpyō tuṁ tō vividhatāmāṁ śā kāraṇē
chē jīvō anaṁta, karmō bhī anaṁta, rahyā chē ṭakarātāṁ rē karmō, tō śā kāraṇē
|