1990-09-20
1990-09-20
1990-09-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13761
અહં મારું હૈયાનું મિટાવી દો, અભિમાન હૈયાનું તો હટાવી દો

હટે ના વિશ્વાસ તો તારામાં, પ્રભુજી રે વ્હાલા, એવો વિશ્વાસ ટકાવી દો
તૂટું ના જીવનમાં, કોઈ શક્તિઓમાં, શક્તિ એવી તો ભરી દો - હટે...
હારું ના હિંમત, કરતા સામનો જીવનમાં, હિંમત એવી તો ભરી દો - હટે...
છોડું ના તારી સાધના, સિદ્ધિ મેળવ્યા વિના, ધીરજ એવી તો ભરી દો - હટે...
સહું ને ગણુ સુખદુઃખ જીવનમાં સરખું રે, સમતા એવી તો ભરી દો - હટે...
દઉં જીવનમાં સાથ સદા તો સત્યને રે, સમજણ એવી તો ભરી દો - હટે...
થાઉં ના વિચલિત, ડૂબું ના નિરાશામાં, કૃપા તમારી એવી કરી દો - હટે...
યાચું ના દયા, જીવનમાં તો અન્યની, દયામય, દયા એવી તો કરી દો - હટે...
જોઉં તને અન્યમાં ને મુજમાં, કૃપાળુ રે પ્રભુ, દૃષ્ટિ એવી તો દઈ દો - હટે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ahaṁ māruṁ haiyānuṁ miṭāvī dō, abhimāna haiyānuṁ tō haṭāvī dō
haṭē nā viśvāsa tō tārāmāṁ, prabhujī rē vhālā, ēvō viśvāsa ṭakāvī dō
tūṭuṁ nā jīvanamāṁ, kōī śaktiōmāṁ, śakti ēvī tō bharī dō - haṭē...
hāruṁ nā hiṁmata, karatā sāmanō jīvanamāṁ, hiṁmata ēvī tō bharī dō - haṭē...
chōḍuṁ nā tārī sādhanā, siddhi mēlavyā vinā, dhīraja ēvī tō bharī dō - haṭē...
sahuṁ nē gaṇu sukhaduḥkha jīvanamāṁ sarakhuṁ rē, samatā ēvī tō bharī dō - haṭē...
dauṁ jīvanamāṁ sātha sadā tō satyanē rē, samajaṇa ēvī tō bharī dō - haṭē...
thāuṁ nā vicalita, ḍūbuṁ nā nirāśāmāṁ, kr̥pā tamārī ēvī karī dō - haṭē...
yācuṁ nā dayā, jīvanamāṁ tō anyanī, dayāmaya, dayā ēvī tō karī dō - haṭē...
jōuṁ tanē anyamāṁ nē mujamāṁ, kr̥pālu rē prabhu, dr̥ṣṭi ēvī tō daī dō - haṭē...
|