1990-09-29
1990-09-29
1990-09-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13779
ઊંડાણ મપાશે સાગરનું તો રે, મપાશે ના ઊંડાણ તો મનડાંનું રે
ઊંડાણ મપાશે સાગરનું તો રે, મપાશે ના ઊંડાણ તો મનડાંનું રે
સીમા આકાશની તો સમાય છે, મનડું એની પાર તો પહોંચી જાય છે
આવ્યું એ તો આતમ સાથે રે, આતમ સાથે, એ તો ચાલ્યું જાય છે
દેખાયે ના આતમ તો, દેખાયે ના મન રે, જણાશે આત્મા, મન જ્યાં એમાં સમાય છે
જનમોજનમની પ્રીત છે એવી, ના જલદી એ તો છૂટી પાડી શકાય રે
છે દોલત સાગરની તો અમાપ રે, દોલત મનની, સાગરમાં ના સમાય રે
છે શક્તિથી ભરપૂર તો એ, ના શક્તિ એની તો માપી શકાય રે
ભરતી ઓટ સાગરની તો દેખાય રે, ભરતી ઓટ મનની ના દેખાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઊંડાણ મપાશે સાગરનું તો રે, મપાશે ના ઊંડાણ તો મનડાંનું રે
સીમા આકાશની તો સમાય છે, મનડું એની પાર તો પહોંચી જાય છે
આવ્યું એ તો આતમ સાથે રે, આતમ સાથે, એ તો ચાલ્યું જાય છે
દેખાયે ના આતમ તો, દેખાયે ના મન રે, જણાશે આત્મા, મન જ્યાં એમાં સમાય છે
જનમોજનમની પ્રીત છે એવી, ના જલદી એ તો છૂટી પાડી શકાય રે
છે દોલત સાગરની તો અમાપ રે, દોલત મનની, સાગરમાં ના સમાય રે
છે શક્તિથી ભરપૂર તો એ, ના શક્તિ એની તો માપી શકાય રે
ભરતી ઓટ સાગરની તો દેખાય રે, ભરતી ઓટ મનની ના દેખાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṁḍāṇa mapāśē sāgaranuṁ tō rē, mapāśē nā ūṁḍāṇa tō manaḍāṁnuṁ rē
sīmā ākāśanī tō samāya chē, manaḍuṁ ēnī pāra tō pahōṁcī jāya chē
āvyuṁ ē tō ātama sāthē rē, ātama sāthē, ē tō cālyuṁ jāya chē
dēkhāyē nā ātama tō, dēkhāyē nā mana rē, jaṇāśē ātmā, mana jyāṁ ēmāṁ samāya chē
janamōjanamanī prīta chē ēvī, nā jaladī ē tō chūṭī pāḍī śakāya rē
chē dōlata sāgaranī tō amāpa rē, dōlata mananī, sāgaramāṁ nā samāya rē
chē śaktithī bharapūra tō ē, nā śakti ēnī tō māpī śakāya rē
bharatī ōṭa sāgaranī tō dēkhāya rē, bharatī ōṭa mananī nā dēkhāya rē
|