1990-10-07
1990-10-07
1990-10-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13800
છે રંગ જીવનના આ તો કેવાં (2)
છે રંગ જીવનના આ તો કેવાં (2)
ભૂલવું છે દુઃખ, ભુલાતું નથી, કરવા છે યાદ પ્રભુને, કરાતા નથી
માગ્યું સુખ જીવનમાં, મળતું નથી, છોડવી છે માયા, એ છૂટતી નથી
ગણું જેને મારા, મારા એ રહેતા નથી, થાવું છે જેના, એના થવાતું નથી
ગોતું છું જે રાહ, રાહ એ મળતી નથી, કઈ રાહે ચાલું છું, એની ખબર નથી
ચાહું છું અજવાળું, મળતું નથી, પ્રકાશ અંધારે તો જડતો નથી
ગણું સ્થિર, એ તો ટકતું નથી, મોળું તો જીવનમાં કાંઈ ખપતું નથી
દૃશ્યો તો સ્થિર રહેતા નથી, ગણું ગતિ દૃશ્યની કે મારી, સમજાતું નથી
ત્યજવી છે ચિંતા, ત્યજાતી નથી, કરવું છે સ્થિર મન, સ્થિર થાતું નથી
ચાહું છું પ્રભુ દર્શન તારા, થાતાં નથી, જોઈ રાહ ખૂબ, રાહ હવે જોવાતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē raṁga jīvananā ā tō kēvāṁ (2)
bhūlavuṁ chē duḥkha, bhulātuṁ nathī, karavā chē yāda prabhunē, karātā nathī
māgyuṁ sukha jīvanamāṁ, malatuṁ nathī, chōḍavī chē māyā, ē chūṭatī nathī
gaṇuṁ jēnē mārā, mārā ē rahētā nathī, thāvuṁ chē jēnā, ēnā thavātuṁ nathī
gōtuṁ chuṁ jē rāha, rāha ē malatī nathī, kaī rāhē cāluṁ chuṁ, ēnī khabara nathī
cāhuṁ chuṁ ajavāluṁ, malatuṁ nathī, prakāśa aṁdhārē tō jaḍatō nathī
gaṇuṁ sthira, ē tō ṭakatuṁ nathī, mōluṁ tō jīvanamāṁ kāṁī khapatuṁ nathī
dr̥śyō tō sthira rahētā nathī, gaṇuṁ gati dr̥śyanī kē mārī, samajātuṁ nathī
tyajavī chē ciṁtā, tyajātī nathī, karavuṁ chē sthira mana, sthira thātuṁ nathī
cāhuṁ chuṁ prabhu darśana tārā, thātāṁ nathī, jōī rāha khūba, rāha havē jōvātī nathī
|