Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2831 | Date: 17-Oct-1990
જોયા તડકા, જોયા છાંયડા જીવનમાં, આવી જીવનમાં કંઈક ભરતી ઓટ
Jōyā taḍakā, jōyā chāṁyaḍā jīvanamāṁ, āvī jīvanamāṁ kaṁīka bharatī ōṭa

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2831 | Date: 17-Oct-1990

જોયા તડકા, જોયા છાંયડા જીવનમાં, આવી જીવનમાં કંઈક ભરતી ઓટ

  No Audio

jōyā taḍakā, jōyā chāṁyaḍā jīvanamāṁ, āvī jīvanamāṁ kaṁīka bharatī ōṭa

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-10-17 1990-10-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13820 જોયા તડકા, જોયા છાંયડા જીવનમાં, આવી જીવનમાં કંઈક ભરતી ઓટ જોયા તડકા, જોયા છાંયડા જીવનમાં, આવી જીવનમાં કંઈક ભરતી ઓટ

અનુભવ્યું જીવનમાં ઘણું રે માડી, છે તારા દર્શનની તો ખોટ

મળ્યું સુખ, મળ્યું દુઃખ, મળ્યા ધનદોલત, મળી ના તારા દર્શનની લહાણી

ખાધો ખોરાક, પીધું રે પાણી, છે માડી તોય તારા દર્શનની તો ખામી

ધર્યા ધ્યાન, જપ્યા નામ, દીધા ના ચિત્તે સાથ, આવ્યા ના એ કાંઈ કામ

કર્યા પૂજન, કર્યું વાંચન, મન વિનાના તો ના આવ્યા એ કંઈ કામ

દોડયો જગમાં માયા પાછળ, દોડાવી ના શક્યો માયાને તો પાછળ

વીંટાતો રહ્યો એમાં તો એટલો, રહ્યા પ્રભુ તો આગળ ને આગળ

માનવ-માનવ તો મળતા રહ્યા, મળ્યા ના દર્શન પ્રભુ તો તારા

મારા-મારા હું એને રે સમજ્યો, ના સમજ્યો, છે એ બધાયે તારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyā taḍakā, jōyā chāṁyaḍā jīvanamāṁ, āvī jīvanamāṁ kaṁīka bharatī ōṭa

anubhavyuṁ jīvanamāṁ ghaṇuṁ rē māḍī, chē tārā darśananī tō khōṭa

malyuṁ sukha, malyuṁ duḥkha, malyā dhanadōlata, malī nā tārā darśananī lahāṇī

khādhō khōrāka, pīdhuṁ rē pāṇī, chē māḍī tōya tārā darśananī tō khāmī

dharyā dhyāna, japyā nāma, dīdhā nā cittē sātha, āvyā nā ē kāṁī kāma

karyā pūjana, karyuṁ vāṁcana, mana vinānā tō nā āvyā ē kaṁī kāma

dōḍayō jagamāṁ māyā pāchala, dōḍāvī nā śakyō māyānē tō pāchala

vīṁṭātō rahyō ēmāṁ tō ēṭalō, rahyā prabhu tō āgala nē āgala

mānava-mānava tō malatā rahyā, malyā nā darśana prabhu tō tārā

mārā-mārā huṁ ēnē rē samajyō, nā samajyō, chē ē badhāyē tārā
Scan Image

Gujarati Bhajan no. 2831 by Satguru Devendra Ghia - Kaka
First...283028312832...Last