1990-10-27
1990-10-27
1990-10-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13834
ગામેગામ ને ધામેધામ રે માડી, ગૂંજે છે તારા તો નામ

નર-નારી ને બાળ તમામ લે છે રે માડી, કોઈ ને કોઈ તારા તો નામ
જીવનવ્યવહારના કરવા પડે રે કામ, લેવા છે રે માડી તારા તો નામ
શબ્દબ્રહ્મ તો જ્યાં તું છે રે માડી, સકળ શબ્દમાં તો છે તારા તો નામ
રાખી વિચારો ને વૃત્તિઓ પર લગામ, લેતા રહેવા છે તારા રે નામ
ભૂલવાં છે જીવનના સહુ આરામ, લેવા છે રે માડી તારા રે નામ
નામે-નામે તો ભરવા છે રે ભાવ, લેવા છે રે માડી એવાં તો નામ
સામે ચડી જાવું પડ્યું તારે ભક્તો પાસે, લીધા હશે એણે કેવાં નામ
શક્તિ છે એમાં કેવી તારી, દોડતી આવે લેતા તારું રે નામ
પ્રેમથી હૈયું પીગળે તારું ને મારું, પ્રેમ ભરી લેવા છે રે નામ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gāmēgāma nē dhāmēdhāma rē māḍī, gūṁjē chē tārā tō nāma
nara-nārī nē bāla tamāma lē chē rē māḍī, kōī nē kōī tārā tō nāma
jīvanavyavahāranā karavā paḍē rē kāma, lēvā chē rē māḍī tārā tō nāma
śabdabrahma tō jyāṁ tuṁ chē rē māḍī, sakala śabdamāṁ tō chē tārā tō nāma
rākhī vicārō nē vr̥ttiō para lagāma, lētā rahēvā chē tārā rē nāma
bhūlavāṁ chē jīvananā sahu ārāma, lēvā chē rē māḍī tārā rē nāma
nāmē-nāmē tō bharavā chē rē bhāva, lēvā chē rē māḍī ēvāṁ tō nāma
sāmē caḍī jāvuṁ paḍyuṁ tārē bhaktō pāsē, līdhā haśē ēṇē kēvāṁ nāma
śakti chē ēmāṁ kēvī tārī, dōḍatī āvē lētā tāruṁ rē nāma
prēmathī haiyuṁ pīgalē tāruṁ nē māruṁ, prēma bharī lēvā chē rē nāma
|
|