Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2858 | Date: 03-Nov-1990
થાય છે રોજ, સવાર પડતા, જીવનદોડ તારી તો શરૂ
Thāya chē rōja, savāra paḍatā, jīvanadōḍa tārī tō śarū

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2858 | Date: 03-Nov-1990

થાય છે રોજ, સવાર પડતા, જીવનદોડ તારી તો શરૂ

  No Audio

thāya chē rōja, savāra paḍatā, jīvanadōḍa tārī tō śarū

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-11-03 1990-11-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13847 થાય છે રોજ, સવાર પડતા, જીવનદોડ તારી તો શરૂ થાય છે રોજ, સવાર પડતા, જીવનદોડ તારી તો શરૂ

ભૂલતો રહ્યો છે સદાયે એમાં રે તું, છે ક્યાં તારે તો જાવાનું

ખાવા-પીવા, કમાવવામાં રહ્યો છે રચ્યોપચ્યો એવો રે તું - ભૂલતો...

નથી સમય પાસે તારી રે જ્યારે, રહ્યો છે વેડફતો સમય તો તું

કરતો રહ્યો છે જગમાં એવું તો ભેગું, છોડી નથી શકતો જલદી તું

ઊઠે જરા જ્યાં અંતરનો અવાજ, સાંભળ્યો, ના સાંભળ્યો કરતો રહ્યો છે તું

છે વર્તન તારું તો જગમાં એવું, નથી બીજું જાણે કાંઈ મેળવવાનું

રહે છે કરતો જાણે કરતો રહે છે બધું રે તું, નથી જીવનમાં જાણે રે પ્રભુ

બેઠો છે, જાણે કે છે કાયમ રહેવાનું, નથી સૂઝતું, છે કયાં તારે જાવાનું

રહ્યો જોતો હાલ જીવનમાં કંઈકના, જોયાં, ના જોયાં કરતો રહ્યો છે તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāya chē rōja, savāra paḍatā, jīvanadōḍa tārī tō śarū

bhūlatō rahyō chē sadāyē ēmāṁ rē tuṁ, chē kyāṁ tārē tō jāvānuṁ

khāvā-pīvā, kamāvavāmāṁ rahyō chē racyōpacyō ēvō rē tuṁ - bhūlatō...

nathī samaya pāsē tārī rē jyārē, rahyō chē vēḍaphatō samaya tō tuṁ

karatō rahyō chē jagamāṁ ēvuṁ tō bhēguṁ, chōḍī nathī śakatō jaladī tuṁ

ūṭhē jarā jyāṁ aṁtaranō avāja, sāṁbhalyō, nā sāṁbhalyō karatō rahyō chē tuṁ

chē vartana tāruṁ tō jagamāṁ ēvuṁ, nathī bījuṁ jāṇē kāṁī mēlavavānuṁ

rahē chē karatō jāṇē karatō rahē chē badhuṁ rē tuṁ, nathī jīvanamāṁ jāṇē rē prabhu

bēṭhō chē, jāṇē kē chē kāyama rahēvānuṁ, nathī sūjhatuṁ, chē kayāṁ tārē jāvānuṁ

rahyō jōtō hāla jīvanamāṁ kaṁīkanā, jōyāṁ, nā jōyāṁ karatō rahyō chē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 2858 by Satguru Devendra Ghia - Kaka
First...285728582859...Last