Hymn No. 5900 | Date: 11-Aug-1995
ચાલી જાય છે, ચાલી જાય છે, મારી જીવનની રે ગાડી, જગમાં ચાલી જાય છે
cālī jāya chē, cālī jāya chē, mārī jīvananī rē gāḍī, jagamāṁ cālī jāya chē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1995-08-11
1995-08-11
1995-08-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1387
ચાલી જાય છે, ચાલી જાય છે, મારી જીવનની રે ગાડી, જગમાં ચાલી જાય છે
ચાલી જાય છે, ચાલી જાય છે, મારી જીવનની રે ગાડી, જગમાં ચાલી જાય છે
કર્મોના પાટા ઉપર, સુખ દુઃખના પૈડાં ઉપર ચાલી જાય છે, ગાડી મારી ચાલી જાય છે
મજબૂરીના સ્થાનો ઉપર એ અટકી અટકી, પાછી એ તો આગળ ચાલી જાય છે
જીવનની હરિયાળીની લીલી ઝંડીમાં દોડી જાય છે, કિસ્મતની લાલ આંખડી, લાલ ઝંડીમાં ઊભી રહી જાય છે
વિચારના આંધણ વિનાના જીવનમાં તો એ, જ્યાં ને ત્યાં પહોંચી જાય છે
જીવનમાં અવરોધોને કરી કરીને પાર, એ આગળને આગળ ચાલી જાય છે
જીવનમાં ખાડા ટેકરા, પથરાળ ને કાંટાળી રાહ પર, ગાડી મારી ચાલી જાય છે
દેખાતા દ્રષ્યો, સારા કે નરસા જ્યાં તાણી જાય છે, ગાડી મારી બીજે વળી જાય છે
કરુણાકારીની યાદ હૈયાંમાં જ્યાં આવી જાય છે, ગાડી મારી સ્થિરતાથી આગળ વધતી જાય છે
અટકતીને વધતી આગળ જીવન, જીવન ગાડી મારી, આગળને આગળ ચાલી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cālī jāya chē, cālī jāya chē, mārī jīvananī rē gāḍī, jagamāṁ cālī jāya chē
karmōnā pāṭā upara, sukha duḥkhanā paiḍāṁ upara cālī jāya chē, gāḍī mārī cālī jāya chē
majabūrīnā sthānō upara ē aṭakī aṭakī, pāchī ē tō āgala cālī jāya chē
jīvananī hariyālīnī līlī jhaṁḍīmāṁ dōḍī jāya chē, kismatanī lāla āṁkhaḍī, lāla jhaṁḍīmāṁ ūbhī rahī jāya chē
vicāranā āṁdhaṇa vinānā jīvanamāṁ tō ē, jyāṁ nē tyāṁ pahōṁcī jāya chē
jīvanamāṁ avarōdhōnē karī karīnē pāra, ē āgalanē āgala cālī jāya chē
jīvanamāṁ khāḍā ṭēkarā, patharāla nē kāṁṭālī rāha para, gāḍī mārī cālī jāya chē
dēkhātā draṣyō, sārā kē narasā jyāṁ tāṇī jāya chē, gāḍī mārī bījē valī jāya chē
karuṇākārīnī yāda haiyāṁmāṁ jyāṁ āvī jāya chē, gāḍī mārī sthiratāthī āgala vadhatī jāya chē
aṭakatīnē vadhatī āgala jīvana, jīvana gāḍī mārī, āgalanē āgala cālī jāya chē
|