Hymn No. 2881 | Date: 15-Nov-1990
ઓ પ્રભુ રંગી દે રે મને, તારા સાચા રે રંગમાં તો રંગ, રંગ, રંગ
ō prabhu raṁgī dē rē manē, tārā sācā rē raṁgamāṁ tō raṁga, raṁga, raṁga
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-11-15
1990-11-15
1990-11-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13870
ઓ પ્રભુ રંગી દે રે મને, તારા સાચા રે રંગમાં તો રંગ, રંગ, રંગ
ઓ પ્રભુ રંગી દે રે મને, તારા સાચા રે રંગમાં તો રંગ, રંગ, રંગ
રહેવા દેજે રે મને, સદા તો તારી સંગ રે, તો સંગ, સંગ, સંગ
છોડાવી દે રે મને, ત્યજાવી દે રે મને, બધા રે મારા, કુછંદ, કુછંદ, કુછંદ
રહ્યો છું રે હું તો, બન્યો છું રે હું તો, વિકારોમાં તો સદા અપંગ, અપંગ, અપંગ
રહ્યો છું રે બનતો, રહ્યો છું રે થાતો, તારી કુદરતની કરામતોમાં દંગ, દંગ, દંગ
ના સમજાતા રે પ્રભુ, સમજાતા નથી રે તારા, સમજાવ તારા ઢંગ, ઢંગ, ઢંગ
દીધું છે તનડું, દીધું રે મનડું, દીધું તો સુંદર માનવ અંગ, અંગ, અંગ
લેવું છે રે નામ તારું, જોડવું છે ચિત્તડું, કરવા છે રે પ્રભુ તને તંગ, તંગ, તંગ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ō prabhu raṁgī dē rē manē, tārā sācā rē raṁgamāṁ tō raṁga, raṁga, raṁga
rahēvā dējē rē manē, sadā tō tārī saṁga rē, tō saṁga, saṁga, saṁga
chōḍāvī dē rē manē, tyajāvī dē rē manē, badhā rē mārā, kuchaṁda, kuchaṁda, kuchaṁda
rahyō chuṁ rē huṁ tō, banyō chuṁ rē huṁ tō, vikārōmāṁ tō sadā apaṁga, apaṁga, apaṁga
rahyō chuṁ rē banatō, rahyō chuṁ rē thātō, tārī kudaratanī karāmatōmāṁ daṁga, daṁga, daṁga
nā samajātā rē prabhu, samajātā nathī rē tārā, samajāva tārā ḍhaṁga, ḍhaṁga, ḍhaṁga
dīdhuṁ chē tanaḍuṁ, dīdhuṁ rē manaḍuṁ, dīdhuṁ tō suṁdara mānava aṁga, aṁga, aṁga
lēvuṁ chē rē nāma tāruṁ, jōḍavuṁ chē cittaḍuṁ, karavā chē rē prabhu tanē taṁga, taṁga, taṁga
|