1995-08-12
1995-08-12
1995-08-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1389
જીવન એવું તો કેમ કરીને જીવાય (2) જીવન તો જ્યાં મારું કહેવાય
જીવન એવું તો કેમ કરીને જીવાય (2) જીવન તો જ્યાં મારું કહેવાય,
ચાવી એની તો હોય બીજાને હાથ - એવું...
જાવું છે જે દિશામાં મારે, ભાગ્ય મને બીજી દિશામાં તાણી જાય - એવું...
પામવા નીકળ્યો જીવનમાં જે, આવી આવી હાથમાંથી એ સરકી જાય - એવું...
કરો મહેનત ભલે ઘણી રે જીવનમાં, ધાર્યું આપણું તો કાંઈ નવ થાય - એવું...
જીવનમાં જીવનની શુભ ભાવનાઓનો છેદ, ઊડતોને ઊડતો જાય - એવું...
જીવનમાં પ્રેમ જો ના પામી શકાય, ના પ્રેમપાત્ર અન્યનું બનાય - એવું...
લેવો પડે આશરો જૂઠનો, જીવનમાં તો જ્યાં સદાય - એવું...
જીવનમાં વાત હૈયાંની ના કહી શકાય, ના એ જીરવી શકાય - એવું...
દુઃખ દર્દની માયા જીવનમાં તો, જ્યાં વધતીને વધતી જાય - એવું...
ગૂંચવાડાને ગૂંચવાડા રહે વધતાને વધતા, બહાર એમાંથી ના નીકળાય - એવું...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana ēvuṁ tō kēma karīnē jīvāya (2) jīvana tō jyāṁ māruṁ kahēvāya,
cāvī ēnī tō hōya bījānē hātha - ēvuṁ...
jāvuṁ chē jē diśāmāṁ mārē, bhāgya manē bījī diśāmāṁ tāṇī jāya - ēvuṁ...
pāmavā nīkalyō jīvanamāṁ jē, āvī āvī hāthamāṁthī ē sarakī jāya - ēvuṁ...
karō mahēnata bhalē ghaṇī rē jīvanamāṁ, dhāryuṁ āpaṇuṁ tō kāṁī nava thāya - ēvuṁ...
jīvanamāṁ jīvananī śubha bhāvanāōnō chēda, ūḍatōnē ūḍatō jāya - ēvuṁ...
jīvanamāṁ prēma jō nā pāmī śakāya, nā prēmapātra anyanuṁ banāya - ēvuṁ...
lēvō paḍē āśarō jūṭhanō, jīvanamāṁ tō jyāṁ sadāya - ēvuṁ...
jīvanamāṁ vāta haiyāṁnī nā kahī śakāya, nā ē jīravī śakāya - ēvuṁ...
duḥkha dardanī māyā jīvanamāṁ tō, jyāṁ vadhatīnē vadhatī jāya - ēvuṁ...
gūṁcavāḍānē gūṁcavāḍā rahē vadhatānē vadhatā, bahāra ēmāṁthī nā nīkalāya - ēvuṁ...
|
|