Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2908 | Date: 02-Dec-1990
ચૂંથાઈ ગયો રે, પિંખાઈ ગયો રે, મારા મનનો રે માળો
Cūṁthāī gayō rē, piṁkhāī gayō rē, mārā mananō rē mālō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2908 | Date: 02-Dec-1990

ચૂંથાઈ ગયો રે, પિંખાઈ ગયો રે, મારા મનનો રે માળો

  No Audio

cūṁthāī gayō rē, piṁkhāī gayō rē, mārā mananō rē mālō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-12-02 1990-12-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13896 ચૂંથાઈ ગયો રે, પિંખાઈ ગયો રે, મારા મનનો રે માળો ચૂંથાઈ ગયો રે, પિંખાઈ ગયો રે, મારા મનનો રે માળો

વૃત્તિઓથી એને રે બાંધ્યો, એની ખેંચાખેંચીમાં રે - ચૂંથાઈ...

ઇચ્છાઓની ગૂંથણીમાં ગૂંથ્યો, જીવનની નિરાશાઓમાં રે - ચૂંથાઈ...

લાગ્યું સાચું જે કાલે, જાગી શંકાઓ એમાં જ્યાં આજે રે - ચૂંથાઈ...

કામક્રોધની જ્વાળાઓ, જાગી ગઈ તો જ્યાં હૈયામાં રે - ચૂંથાઈ...

મળ્યું ના મળ્યું જે જીવનમાં, જાગી ગઈ ઈર્ષ્યા એમાં રે - ચૂંથાઈ...

થરો વિકારોના ગયા ચડતા, કર્યા ના સાફ જ્યાં એને રે - ચૂંથાઈ...

સફળતાઓ ચાહી, આવતી રહી નિષ્ફળતા જીવનમાં રે - ચૂંથાઈ...

અસંતોષની આગ, હૈયાને તો ગઈ જ્યાં અડકી રે - ચૂંથાઈ...

જોઈતા નથી મહેલો, જોઈએ છે મારે મનનો નિર્મળ માળો રે - ચૂંથાઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cūṁthāī gayō rē, piṁkhāī gayō rē, mārā mananō rē mālō

vr̥ttiōthī ēnē rē bāṁdhyō, ēnī khēṁcākhēṁcīmāṁ rē - cūṁthāī...

icchāōnī gūṁthaṇīmāṁ gūṁthyō, jīvananī nirāśāōmāṁ rē - cūṁthāī...

lāgyuṁ sācuṁ jē kālē, jāgī śaṁkāō ēmāṁ jyāṁ ājē rē - cūṁthāī...

kāmakrōdhanī jvālāō, jāgī gaī tō jyāṁ haiyāmāṁ rē - cūṁthāī...

malyuṁ nā malyuṁ jē jīvanamāṁ, jāgī gaī īrṣyā ēmāṁ rē - cūṁthāī...

tharō vikārōnā gayā caḍatā, karyā nā sāpha jyāṁ ēnē rē - cūṁthāī...

saphalatāō cāhī, āvatī rahī niṣphalatā jīvanamāṁ rē - cūṁthāī...

asaṁtōṣanī āga, haiyānē tō gaī jyāṁ aḍakī rē - cūṁthāī...

jōītā nathī mahēlō, jōīē chē mārē mananō nirmala mālō rē - cūṁthāī
Scan Image

Gujarati Bhajan no. 2908 by Satguru Devendra Ghia - Kaka
First...290829092910...Last