Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2918 | Date: 04-Dec-1990
કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે
Karēlāṁ karmōnī rē, kadī kadī jīvanamāṁ yāda ēvī tō āvī jāya chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2918 | Date: 04-Dec-1990

કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે

  No Audio

karēlāṁ karmōnī rē, kadī kadī jīvanamāṁ yāda ēvī tō āvī jāya chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-12-04 1990-12-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13906 કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે

પડછાયાની જેમ, કદી નાની, કદી મોટી એ તો થાતી જાય છે

જાગી જાય એક યાદ જ્યાં મજબૂત, બીજી ના એને હલાવી જાય છે

જીવનમાં રહે માયાની યાદમાં રહે વ્યસ્ત, કબજો જમાવી એ જાય છે

પ્રભુની યાદોને કરશો હૈયામાં સ્થિર, પ્રભુ ત્યાં તો દેખાય છે

સાચા કે ખોટા મૂલ્યાંકનો રહેશે થાતાં, ને એ તો થાય છે

ધનદોલત કાંઈ એ તો કર્મ નથી, કર્મના ફળ એ તો ગણાય છે

કર્મની બદલી થાતા જીવનમાં, હાથતાળી એ તો દેતા જાય છે
View Original Increase Font Decrease Font

કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે

પડછાયાની જેમ, કદી નાની, કદી મોટી એ તો થાતી જાય છે

જાગી જાય એક યાદ જ્યાં મજબૂત, બીજી ના એને હલાવી જાય છે

જીવનમાં રહે માયાની યાદમાં રહે વ્યસ્ત, કબજો જમાવી એ જાય છે

પ્રભુની યાદોને કરશો હૈયામાં સ્થિર, પ્રભુ ત્યાં તો દેખાય છે

સાચા કે ખોટા મૂલ્યાંકનો રહેશે થાતાં, ને એ તો થાય છે

ધનદોલત કાંઈ એ તો કર્મ નથી, કર્મના ફળ એ તો ગણાય છે

કર્મની બદલી થાતા જીવનમાં, હાથતાળી એ તો દેતા જાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karēlāṁ karmōnī rē, kadī kadī jīvanamāṁ yāda ēvī tō āvī jāya chē

paḍachāyānī jēma, kadī nānī, kadī mōṭī ē tō thātī jāya chē

jāgī jāya ēka yāda jyāṁ majabūta, bījī nā ēnē halāvī jāya chē

jīvanamāṁ rahē māyānī yādamāṁ rahē vyasta, kabajō jamāvī ē jāya chē

prabhunī yādōnē karaśō haiyāmāṁ sthira, prabhu tyāṁ tō dēkhāya chē

sācā kē khōṭā mūlyāṁkanō rahēśē thātāṁ, nē ē tō thāya chē

dhanadōlata kāṁī ē tō karma nathī, karmanā phala ē tō gaṇāya chē

karmanī badalī thātā jīvanamāṁ, hāthatālī ē tō dētā jāya chē
Scan Image

Gujarati Bhajan no. 2918 by Satguru Devendra Ghia - Kaka
First...291729182919...Last