Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2926 | Date: 10-Dec-1990
અરે ઓ પૂર્ણતાના અંશને, ઊણપ તો લાગી રે શાની
Arē ō pūrṇatānā aṁśanē, ūṇapa tō lāgī rē śānī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2926 | Date: 10-Dec-1990

અરે ઓ પૂર્ણતાના અંશને, ઊણપ તો લાગી રે શાની

  No Audio

arē ō pūrṇatānā aṁśanē, ūṇapa tō lāgī rē śānī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-12-10 1990-12-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13914 અરે ઓ પૂર્ણતાના અંશને, ઊણપ તો લાગી રે શાની અરે ઓ પૂર્ણતાના અંશને, ઊણપ તો લાગી રે શાની

લાગી ને દેખાઈ ઊણપ, છે કરામત એ તો માયાની

દેખાઈ કે વરતાઈ રે ખામી, છે ખામી તો એ વિશુદ્ધતાની

પરિપૂર્ણનો અંશ પરિપૂર્ણ રહે, મળે ના અંશ એમાં અપૂર્ણતાની

દેખાડે રૂપ માયા એવા, ભુલાવે ઓળખ એની પૂર્ણતાની

હટી હટાવી જ્યાં માયા, દેખાશે ખૂદને તો પૂર્ણતાની નિશાની

કૂદેકુદાવે માયા રે એવી, બદલાયે દૃષ્ટિ એની તો જોવાની

દોડે દોડાવે એવી, થકવ્યા વિના ના એ તો રહેવાની

છે માનવ જનમની ને માનવના ઇતિહાસની, આ તો કહાની

નીકળવા બહાર તો એમાંથી, જુઓ રાહ પ્રભુના દર્શનની ને કૃપાની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē ō pūrṇatānā aṁśanē, ūṇapa tō lāgī rē śānī

lāgī nē dēkhāī ūṇapa, chē karāmata ē tō māyānī

dēkhāī kē varatāī rē khāmī, chē khāmī tō ē viśuddhatānī

paripūrṇanō aṁśa paripūrṇa rahē, malē nā aṁśa ēmāṁ apūrṇatānī

dēkhāḍē rūpa māyā ēvā, bhulāvē ōlakha ēnī pūrṇatānī

haṭī haṭāvī jyāṁ māyā, dēkhāśē khūdanē tō pūrṇatānī niśānī

kūdēkudāvē māyā rē ēvī, badalāyē dr̥ṣṭi ēnī tō jōvānī

dōḍē dōḍāvē ēvī, thakavyā vinā nā ē tō rahēvānī

chē mānava janamanī nē mānavanā itihāsanī, ā tō kahānī

nīkalavā bahāra tō ēmāṁthī, juō rāha prabhunā darśananī nē kr̥pānī
Scan Image

Gujarati Bhajan no. 2926 by Satguru Devendra Ghia - Kaka
First...292629272928...Last