1990-12-13
1990-12-13
1990-12-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13920
સમતાની સરવાણી જીવનમાં, હૈયે સદા વહેતી રાખજો રે
સમતાની સરવાણી જીવનમાં, હૈયે સદા વહેતી રાખજો રે
આવે વિપરીત સંજોગો જીવનમાં, વિચલિત એમાં તો નવ થાજો રે
પામે છે એ સુખ તો સાચું, મૂંઝવણનો લાવે એ તો આરો રે
નિરાશ ના એમાં કોઈ થાય, જીવનમાં જે એ રાહે તો ચાલે રે
મનની મસ્તી રહેશે કાબૂમાં, હૈયે જ્યાં એ તો વ્યાપશે રે
રાહ જીવનના કરશે એ ખુલ્લાં, આરો એ મૂંઝવણનો લાવશે રે
સાધી સમતા તો જેણે જીવનમાં, બીજા ગુણો તો સાથે આવશે રે
સદ્દગુણો તો જીવનમાં, આશીર્વાદ એના વરસાવશે રે
દુઃખ ના ફરકે એના જીવનમાં, દુઃખ તો એનાથી દૂર ભાગશે રે
પ્રિય થઈ પ્રભુના એ તો રહેશે, દર્શન પ્રભુ તો આપશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samatānī saravāṇī jīvanamāṁ, haiyē sadā vahētī rākhajō rē
āvē viparīta saṁjōgō jīvanamāṁ, vicalita ēmāṁ tō nava thājō rē
pāmē chē ē sukha tō sācuṁ, mūṁjhavaṇanō lāvē ē tō ārō rē
nirāśa nā ēmāṁ kōī thāya, jīvanamāṁ jē ē rāhē tō cālē rē
mananī mastī rahēśē kābūmāṁ, haiyē jyāṁ ē tō vyāpaśē rē
rāha jīvananā karaśē ē khullāṁ, ārō ē mūṁjhavaṇanō lāvaśē rē
sādhī samatā tō jēṇē jīvanamāṁ, bījā guṇō tō sāthē āvaśē rē
saddaguṇō tō jīvanamāṁ, āśīrvāda ēnā varasāvaśē rē
duḥkha nā pharakē ēnā jīvanamāṁ, duḥkha tō ēnāthī dūra bhāgaśē rē
priya thaī prabhunā ē tō rahēśē, darśana prabhu tō āpaśē rē
|
|