Hymn No. 5908 | Date: 17-Aug-1995
ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)
gāvā chē rē gāvā chē, jīvanamāṁ mārē rē prabhu, guṇagāna tārā gāvā chē duḥkhanā gāṇā mārē gāvā nathī (2)
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1995-08-17
1995-08-17
1995-08-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1395
ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)
ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)
રહેવું છે જ્યાં મારે જીવનમાં આનંદમાં, હૈયાંમાં શોકને તો સ્થાન દેવું નથી - દુઃખના...
જીવનમાં લાગણીના ઉછાળાની તો છે જરૂર, એમાં તણાવાની તો કાંઈ જરૂર નથી - દુઃખના...
જીવનમાં હૈયાંનો ભાર ખાલી કરવાની છે જરૂર, ખાલી થયા પછી ભાર ભરવાની જરૂર નથી - દુઃખના...
સુખ ને આનંદની જ્યાં કરવી છે લહાણી, દુઃખમાં હાથ ડુબાડવાની જરૂર નથી - દુઃખના...
પ્રેમ પામવો છે, ને દેવો છે રે જગમાં, હૈયાંમાં વેરને સ્થાન ત્યાં દેવું નથી - દુઃખના...
પહોંચવું છે મંઝિલે જીવનમાં જ્યાં, ધીરજને હૈયેથી ખોવી નથી - દુઃખના...
મુસીબતોને મુસીબતો આવશે જીવનમાં, વાસ્તવિકતા ભૂલવી નથી - દુઃખના...
વધવું છે જીવનમાં જ્યાં આગળ, સહુને સાચી રીતે ભુલાવ્યા વિના રહેવું નથી - દુઃખના...
જોઈએ છે જીવનમાં જ્યાં શાંતિ, જીવનમાં હળીમળી રહ્યાં વિના રહેવું નથી - દુઃખના...
https://www.youtube.com/watch?v=jyXVdLmHt8Q
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)
રહેવું છે જ્યાં મારે જીવનમાં આનંદમાં, હૈયાંમાં શોકને તો સ્થાન દેવું નથી - દુઃખના...
જીવનમાં લાગણીના ઉછાળાની તો છે જરૂર, એમાં તણાવાની તો કાંઈ જરૂર નથી - દુઃખના...
જીવનમાં હૈયાંનો ભાર ખાલી કરવાની છે જરૂર, ખાલી થયા પછી ભાર ભરવાની જરૂર નથી - દુઃખના...
સુખ ને આનંદની જ્યાં કરવી છે લહાણી, દુઃખમાં હાથ ડુબાડવાની જરૂર નથી - દુઃખના...
પ્રેમ પામવો છે, ને દેવો છે રે જગમાં, હૈયાંમાં વેરને સ્થાન ત્યાં દેવું નથી - દુઃખના...
પહોંચવું છે મંઝિલે જીવનમાં જ્યાં, ધીરજને હૈયેથી ખોવી નથી - દુઃખના...
મુસીબતોને મુસીબતો આવશે જીવનમાં, વાસ્તવિકતા ભૂલવી નથી - દુઃખના...
વધવું છે જીવનમાં જ્યાં આગળ, સહુને સાચી રીતે ભુલાવ્યા વિના રહેવું નથી - દુઃખના...
જોઈએ છે જીવનમાં જ્યાં શાંતિ, જીવનમાં હળીમળી રહ્યાં વિના રહેવું નથી - દુઃખના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gāvā chē rē gāvā chē, jīvanamāṁ mārē rē prabhu, guṇagāna tārā gāvā chē duḥkhanā gāṇā mārē gāvā nathī (2)
rahēvuṁ chē jyāṁ mārē jīvanamāṁ ānaṁdamāṁ, haiyāṁmāṁ śōkanē tō sthāna dēvuṁ nathī - duḥkhanā...
jīvanamāṁ lāgaṇīnā uchālānī tō chē jarūra, ēmāṁ taṇāvānī tō kāṁī jarūra nathī - duḥkhanā...
jīvanamāṁ haiyāṁnō bhāra khālī karavānī chē jarūra, khālī thayā pachī bhāra bharavānī jarūra nathī - duḥkhanā...
sukha nē ānaṁdanī jyāṁ karavī chē lahāṇī, duḥkhamāṁ hātha ḍubāḍavānī jarūra nathī - duḥkhanā...
prēma pāmavō chē, nē dēvō chē rē jagamāṁ, haiyāṁmāṁ vēranē sthāna tyāṁ dēvuṁ nathī - duḥkhanā...
pahōṁcavuṁ chē maṁjhilē jīvanamāṁ jyāṁ, dhīrajanē haiyēthī khōvī nathī - duḥkhanā...
musībatōnē musībatō āvaśē jīvanamāṁ, vāstavikatā bhūlavī nathī - duḥkhanā...
vadhavuṁ chē jīvanamāṁ jyāṁ āgala, sahunē sācī rītē bhulāvyā vinā rahēvuṁ nathī - duḥkhanā...
jōīē chē jīvanamāṁ jyāṁ śāṁti, jīvanamāṁ halīmalī rahyāṁ vinā rahēvuṁ nathī - duḥkhanā...
ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)
રહેવું છે જ્યાં મારે જીવનમાં આનંદમાં, હૈયાંમાં શોકને તો સ્થાન દેવું નથી - દુઃખના...
જીવનમાં લાગણીના ઉછાળાની તો છે જરૂર, એમાં તણાવાની તો કાંઈ જરૂર નથી - દુઃખના...
જીવનમાં હૈયાંનો ભાર ખાલી કરવાની છે જરૂર, ખાલી થયા પછી ભાર ભરવાની જરૂર નથી - દુઃખના...
સુખ ને આનંદની જ્યાં કરવી છે લહાણી, દુઃખમાં હાથ ડુબાડવાની જરૂર નથી - દુઃખના...
પ્રેમ પામવો છે, ને દેવો છે રે જગમાં, હૈયાંમાં વેરને સ્થાન ત્યાં દેવું નથી - દુઃખના...
પહોંચવું છે મંઝિલે જીવનમાં જ્યાં, ધીરજને હૈયેથી ખોવી નથી - દુઃખના...
મુસીબતોને મુસીબતો આવશે જીવનમાં, વાસ્તવિકતા ભૂલવી નથી - દુઃખના...
વધવું છે જીવનમાં જ્યાં આગળ, સહુને સાચી રીતે ભુલાવ્યા વિના રહેવું નથી - દુઃખના...
જોઈએ છે જીવનમાં જ્યાં શાંતિ, જીવનમાં હળીમળી રહ્યાં વિના રહેવું નથી - દુઃખના...1995-08-17https://i.ytimg.com/vi/jyXVdLmHt8Q/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=jyXVdLmHt8Q ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)
રહેવું છે જ્યાં મારે જીવનમાં આનંદમાં, હૈયાંમાં શોકને તો સ્થાન દેવું નથી - દુઃખના...
જીવનમાં લાગણીના ઉછાળાની તો છે જરૂર, એમાં તણાવાની તો કાંઈ જરૂર નથી - દુઃખના...
જીવનમાં હૈયાંનો ભાર ખાલી કરવાની છે જરૂર, ખાલી થયા પછી ભાર ભરવાની જરૂર નથી - દુઃખના...
સુખ ને આનંદની જ્યાં કરવી છે લહાણી, દુઃખમાં હાથ ડુબાડવાની જરૂર નથી - દુઃખના...
પ્રેમ પામવો છે, ને દેવો છે રે જગમાં, હૈયાંમાં વેરને સ્થાન ત્યાં દેવું નથી - દુઃખના...
પહોંચવું છે મંઝિલે જીવનમાં જ્યાં, ધીરજને હૈયેથી ખોવી નથી - દુઃખના...
મુસીબતોને મુસીબતો આવશે જીવનમાં, વાસ્તવિકતા ભૂલવી નથી - દુઃખના...
વધવું છે જીવનમાં જ્યાં આગળ, સહુને સાચી રીતે ભુલાવ્યા વિના રહેવું નથી - દુઃખના...
જોઈએ છે જીવનમાં જ્યાં શાંતિ, જીવનમાં હળીમળી રહ્યાં વિના રહેવું નથી - દુઃખના...1995-08-17https://i.ytimg.com/vi/YUn6X2-Gi5o/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=YUn6X2-Gi5o
|