Hymn No. 2979 | Date: 07-Jan-1991
મનને તું જાણી લે, મનને તું નાથી લે, પ્રભુને ત્યાં તો તું પામી શકશે
mananē tuṁ jāṇī lē, mananē tuṁ nāthī lē, prabhunē tyāṁ tō tuṁ pāmī śakaśē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-01-07
1991-01-07
1991-01-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13967
મનને તું જાણી લે, મનને તું નાથી લે, પ્રભુને ત્યાં તો તું પામી શકશે
મનને તું જાણી લે, મનને તું નાથી લે, પ્રભુને ત્યાં તો તું પામી શકશે
માનવ જનમ વિના મળશે ના રે પ્રભુ, મન વિનાનો તો કોઈ માનવ નથી
આવ્યો છે તો તું મન સાથે, જાશે મનની સાથે, રહેશે મન તો સાથે ને સાથે
દેખાયે ના એ તો, અનુભવમાં આવે એ તો, તું એનાથી તો અજાણ નથી
ભરી છે શક્તિ એમાં, રહ્યો છે અજાણ તું જ્યાં, તું શક્તિ વિનાનો નથી
કરીને ઉપયોગ સાચો, બનીશ શક્તિપુંજ તું, આ વિના તો ઇલાજ નથી
જોડીને માયામાં, ભરમાયો માયામાં, પ્રભુ ત્યાં દૂર લાગ્યા વિના રહેવાના નથી
જોડાયું મન જેમાં, લાગ્યું પાસે એ તો ત્યાં, પાસે લાગ્યા વિના રહેવાનું નથી
અહં વિના બધા ગુણો છે પ્રભુના, પ્રભુને નજદીક લાવ્યા વિના રહેતા નથી
અદૃશ્ય ભી છે, શક્તિશાળી ભી છે, અહીં ભી તો છે, બધે જઈ શકે છે
અનુભવી શકે છે, મુક્ત રહી શકે છે, ગતિશીલ સદા રહી શકે છે
ભૂલી શકે છે, યાદ રાખી શકે છે, પ્રભુ ભી એ તો બની શકે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananē tuṁ jāṇī lē, mananē tuṁ nāthī lē, prabhunē tyāṁ tō tuṁ pāmī śakaśē
mānava janama vinā malaśē nā rē prabhu, mana vinānō tō kōī mānava nathī
āvyō chē tō tuṁ mana sāthē, jāśē mananī sāthē, rahēśē mana tō sāthē nē sāthē
dēkhāyē nā ē tō, anubhavamāṁ āvē ē tō, tuṁ ēnāthī tō ajāṇa nathī
bharī chē śakti ēmāṁ, rahyō chē ajāṇa tuṁ jyāṁ, tuṁ śakti vinānō nathī
karīnē upayōga sācō, banīśa śaktipuṁja tuṁ, ā vinā tō ilāja nathī
jōḍīnē māyāmāṁ, bharamāyō māyāmāṁ, prabhu tyāṁ dūra lāgyā vinā rahēvānā nathī
jōḍāyuṁ mana jēmāṁ, lāgyuṁ pāsē ē tō tyāṁ, pāsē lāgyā vinā rahēvānuṁ nathī
ahaṁ vinā badhā guṇō chē prabhunā, prabhunē najadīka lāvyā vinā rahētā nathī
adr̥śya bhī chē, śaktiśālī bhī chē, ahīṁ bhī tō chē, badhē jaī śakē chē
anubhavī śakē chē, mukta rahī śakē chē, gatiśīla sadā rahī śakē chē
bhūlī śakē chē, yāda rākhī śakē chē, prabhu bhī ē tō banī śakē chē
|