1991-01-19
1991-01-19
1991-01-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13994
નથી તારી પાસે તો જે, જે તારી પાસે તો હોવું જોઈએ

છે અંશ તો જ્યાં તું તો પ્રભુનો, ગોતતા ખુમારી તારામાં તો ના જડે
છે અંશ તેજપૂંજ પ્રભુનો તો તું, અંધકારે તો સદા અથડાતો રહે
છે પ્રભુ તો લાગણીથી ભરપૂર, રહે લાગણીથી પર એ તો
છે સમજદારી તારી પાસે તો કાચી, છે સમજદારીના પુંજનો અંશ તો તું
છે મંઝિલ તારી તો પ્રભુ, નથી મંઝિલ એની તો ક્યાંય બીજે
બનાવ્યા વ્હાલા તો તેં એને, બન્યો નથી વ્હાલો એનો હજી તો તું
રાખી આશા ખોટી ઠગાયા, નથી કાંઈ એ તો કોઈને ઠગતો
છે પૂર્ણ તો જ્યાં એ, છે અંશ જ્યાં સદાયે એનો તો તું
છે જ્યાં એ તો શક્તિશાળી, અશક્તિની ફરિયાદ કરતા ના તું અટકે
છે જ્યાં એ શાંત ને આનંદભર્યા, અભાવ એના તારામાં તો દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī tārī pāsē tō jē, jē tārī pāsē tō hōvuṁ jōīē
chē aṁśa tō jyāṁ tuṁ tō prabhunō, gōtatā khumārī tārāmāṁ tō nā jaḍē
chē aṁśa tējapūṁja prabhunō tō tuṁ, aṁdhakārē tō sadā athaḍātō rahē
chē prabhu tō lāgaṇīthī bharapūra, rahē lāgaṇīthī para ē tō
chē samajadārī tārī pāsē tō kācī, chē samajadārīnā puṁjanō aṁśa tō tuṁ
chē maṁjhila tārī tō prabhu, nathī maṁjhila ēnī tō kyāṁya bījē
banāvyā vhālā tō tēṁ ēnē, banyō nathī vhālō ēnō hajī tō tuṁ
rākhī āśā khōṭī ṭhagāyā, nathī kāṁī ē tō kōīnē ṭhagatō
chē pūrṇa tō jyāṁ ē, chē aṁśa jyāṁ sadāyē ēnō tō tuṁ
chē jyāṁ ē tō śaktiśālī, aśaktinī phariyāda karatā nā tuṁ aṭakē
chē jyāṁ ē śāṁta nē ānaṁdabharyā, abhāva ēnā tārāmāṁ tō dēkhāya
|
|