Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3034 | Date: 06-Feb-1991
જાણું ના હું તો જરા, મોકલ્યો કોણે રે મને, કે જગમાં હું કેમ આવ્યો
Jāṇuṁ nā huṁ tō jarā, mōkalyō kōṇē rē manē, kē jagamāṁ huṁ kēma āvyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3034 | Date: 06-Feb-1991

જાણું ના હું તો જરા, મોકલ્યો કોણે રે મને, કે જગમાં હું કેમ આવ્યો

  No Audio

jāṇuṁ nā huṁ tō jarā, mōkalyō kōṇē rē manē, kē jagamāṁ huṁ kēma āvyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-02-06 1991-02-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14023 જાણું ના હું તો જરા, મોકલ્યો કોણે રે મને, કે જગમાં હું કેમ આવ્યો જાણું ના હું તો જરા, મોકલ્યો કોણે રે મને, કે જગમાં હું કેમ આવ્યો

હતો શું કોઈ એ તો અકસ્માત, કે કર્મોએ મારા જગમાં મને ધકેલ્યો

હતું શોધવું જીવનમાં એ તો મારે, સુખદુઃખમાં હું તો અટવાતો ફર્યો

થાતી રહી ઓળખાણો જીવનમાં, હતો શું એ મારી બુદ્ધિનો ચમકારો

સફળતામાં હું તો ફૂલાયો, હતો શું એ મારી આવડતનો ઇશારો

લાગણીએ લાગણીએ રહ્યો હું તો તણાતો, કે હતો એ પ્રેરણાનો પ્યાલો

ભાવે ભાવે હું તો પ્રભુના ભાવમાં ભીંજાયો, હતો શું એ પ્રભુનો તો ઇશારો

ભૂલી ના શક્યો અસ્તિત્વ હું તો મારું, કર્મોથી રહ્યો હું તો બંધાતો

સમયનાં વહેણ તો વહેતાં રહ્યા, તાંતણો પ્રભુનો તો હાથ ના આવ્યો

દીધું સોંપી પ્રભુને તો જ્યાં બધું, આસાનીથી ભવસાગર તો તરાયો
View Original Increase Font Decrease Font

જાણું ના હું તો જરા, મોકલ્યો કોણે રે મને, કે જગમાં હું કેમ આવ્યો

હતો શું કોઈ એ તો અકસ્માત, કે કર્મોએ મારા જગમાં મને ધકેલ્યો

હતું શોધવું જીવનમાં એ તો મારે, સુખદુઃખમાં હું તો અટવાતો ફર્યો

થાતી રહી ઓળખાણો જીવનમાં, હતો શું એ મારી બુદ્ધિનો ચમકારો

સફળતામાં હું તો ફૂલાયો, હતો શું એ મારી આવડતનો ઇશારો

લાગણીએ લાગણીએ રહ્યો હું તો તણાતો, કે હતો એ પ્રેરણાનો પ્યાલો

ભાવે ભાવે હું તો પ્રભુના ભાવમાં ભીંજાયો, હતો શું એ પ્રભુનો તો ઇશારો

ભૂલી ના શક્યો અસ્તિત્વ હું તો મારું, કર્મોથી રહ્યો હું તો બંધાતો

સમયનાં વહેણ તો વહેતાં રહ્યા, તાંતણો પ્રભુનો તો હાથ ના આવ્યો

દીધું સોંપી પ્રભુને તો જ્યાં બધું, આસાનીથી ભવસાગર તો તરાયો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇuṁ nā huṁ tō jarā, mōkalyō kōṇē rē manē, kē jagamāṁ huṁ kēma āvyō

hatō śuṁ kōī ē tō akasmāta, kē karmōē mārā jagamāṁ manē dhakēlyō

hatuṁ śōdhavuṁ jīvanamāṁ ē tō mārē, sukhaduḥkhamāṁ huṁ tō aṭavātō pharyō

thātī rahī ōlakhāṇō jīvanamāṁ, hatō śuṁ ē mārī buddhinō camakārō

saphalatāmāṁ huṁ tō phūlāyō, hatō śuṁ ē mārī āvaḍatanō iśārō

lāgaṇīē lāgaṇīē rahyō huṁ tō taṇātō, kē hatō ē prēraṇānō pyālō

bhāvē bhāvē huṁ tō prabhunā bhāvamāṁ bhīṁjāyō, hatō śuṁ ē prabhunō tō iśārō

bhūlī nā śakyō astitva huṁ tō māruṁ, karmōthī rahyō huṁ tō baṁdhātō

samayanāṁ vahēṇa tō vahētāṁ rahyā, tāṁtaṇō prabhunō tō hātha nā āvyō

dīdhuṁ sōṁpī prabhunē tō jyāṁ badhuṁ, āsānīthī bhavasāgara tō tarāyō
Scan Image

Gujarati Bhajan no. 3034 by Satguru Devendra Ghia - Kaka
First...303430353036...Last