Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3043 | Date: 11-Feb-1991
દિનને નાના ને મોટા થાતા રે દીઠાં, પવનને બદલાતાં રે દીઠાં
Dinanē nānā nē mōṭā thātā rē dīṭhāṁ, pavananē badalātāṁ rē dīṭhāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3043 | Date: 11-Feb-1991

દિનને નાના ને મોટા થાતા રે દીઠાં, પવનને બદલાતાં રે દીઠાં

  No Audio

dinanē nānā nē mōṭā thātā rē dīṭhāṁ, pavananē badalātāṁ rē dīṭhāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-02-11 1991-02-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14032 દિનને નાના ને મોટા થાતા રે દીઠાં, પવનને બદલાતાં રે દીઠાં દિનને નાના ને મોટા થાતા રે દીઠાં, પવનને બદલાતાં રે દીઠાં

સૂર્યને ગ્રહણમાં ઝડપાતા રે દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના

વિચારોને ભી બદલાતાં રે દીઠાં, આચરણોમાં ભી પરિવર્તન તો દીઠાં

પૂનમને અમાસમાં બદલાતી રે દીઠી, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના

મિત્રને શત્રુમાં બદલાતો રે દીઠો, પ્રેમને વેરમાં પલટાતાં રે દીઠાં

સમયને ભી તો સરકતાં રે દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના

જાણકારીના જામ, ખૂટતાં તો દીઠાં, માનવીને રૂપ બદલતાં રે દીઠાં

સાથને સાથીદારો તો બદલાતાં દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના

ઋતુઓને તો જગમાં બદલાતી દીઠી, રાજાને, રાજ્યોને બદલાતાં રે દીઠાં

ભાવને ભાવો ભી તો બદલાતાં દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના

સુખને દુઃખને ભી બદલાતાં રે દીઠાં, જીવન ને મરણ જગમાં તો દીઠાં

બુદ્ધિનાં સીમાડા બદલાતાં રે દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dinanē nānā nē mōṭā thātā rē dīṭhāṁ, pavananē badalātāṁ rē dīṭhāṁ

sūryanē grahaṇamāṁ jhaḍapātā rē dīṭhāṁ, tyāṁ karavā rē viśvāsa tō kōnā

vicārōnē bhī badalātāṁ rē dīṭhāṁ, ācaraṇōmāṁ bhī parivartana tō dīṭhāṁ

pūnamanē amāsamāṁ badalātī rē dīṭhī, tyāṁ karavā rē viśvāsa tō kōnā

mitranē śatrumāṁ badalātō rē dīṭhō, prēmanē vēramāṁ palaṭātāṁ rē dīṭhāṁ

samayanē bhī tō sarakatāṁ rē dīṭhāṁ, tyāṁ karavā rē viśvāsa tō kōnā

jāṇakārīnā jāma, khūṭatāṁ tō dīṭhāṁ, mānavīnē rūpa badalatāṁ rē dīṭhāṁ

sāthanē sāthīdārō tō badalātāṁ dīṭhāṁ, tyāṁ karavā rē viśvāsa tō kōnā

r̥tuōnē tō jagamāṁ badalātī dīṭhī, rājānē, rājyōnē badalātāṁ rē dīṭhāṁ

bhāvanē bhāvō bhī tō badalātāṁ dīṭhāṁ, tyāṁ karavā rē viśvāsa tō kōnā

sukhanē duḥkhanē bhī badalātāṁ rē dīṭhāṁ, jīvana nē maraṇa jagamāṁ tō dīṭhāṁ

buddhināṁ sīmāḍā badalātāṁ rē dīṭhāṁ, tyāṁ karavā rē viśvāsa tō kōnā
Scan Image

Gujarati Bhajan no. 3043 by Satguru Devendra Ghia - Kaka
First...304330443045...Last