Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3068 | Date: 27-Feb-1991
છે અંધારું રે અંધારું જીવનમાં, એક વિનાનું તો અંધારું
Chē aṁdhāruṁ rē aṁdhāruṁ jīvanamāṁ, ēka vinānuṁ tō aṁdhāruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3068 | Date: 27-Feb-1991

છે અંધારું રે અંધારું જીવનમાં, એક વિનાનું તો અંધારું

  No Audio

chē aṁdhāruṁ rē aṁdhāruṁ jīvanamāṁ, ēka vinānuṁ tō aṁdhāruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-02-27 1991-02-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14057 છે અંધારું રે અંધારું જીવનમાં, એક વિનાનું તો અંધારું છે અંધારું રે અંધારું જીવનમાં, એક વિનાનું તો અંધારું

હશે ને રહેશે પ્રકાશ જગમાં તો ઘણા, પણ એક વિનાનું તો અંધારું

છે જીવનનું નામ તો અજવાળું, છે એમાં તો અજ્ઞાનનું તો અંધારું

છે આત્માનો તો પ્રકાશ સદા પણ ઢાંકે છે, માયાનું તો અંધારું

છે જ્ઞાનનું તો સદા રે અજવાળું, પણ ઢાંકે છે અજ્ઞાનનું તો અંધારું

દેખાય ના સાચું કે ખોટું, પથરાય તો જ્યાં અજ્ઞાનનું અધારું

છે વ્યાપ્ત આત્મા તો એવો, એના વિના તો છે બધે અંધારું

છે આવરણ વિનાનું તો અજવાળું, છે આવરણનું સદા અંધારું

જડમાં વસી જો એ જડ બન્યું, છે ત્યાં તો જડતાનું તો અંધારું

પડશે જ્યાં આતમ પ્રકાશ તો હૈયે, રહેશે ના ત્યાં તો કોઈ અંધારું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē aṁdhāruṁ rē aṁdhāruṁ jīvanamāṁ, ēka vinānuṁ tō aṁdhāruṁ

haśē nē rahēśē prakāśa jagamāṁ tō ghaṇā, paṇa ēka vinānuṁ tō aṁdhāruṁ

chē jīvananuṁ nāma tō ajavāluṁ, chē ēmāṁ tō ajñānanuṁ tō aṁdhāruṁ

chē ātmānō tō prakāśa sadā paṇa ḍhāṁkē chē, māyānuṁ tō aṁdhāruṁ

chē jñānanuṁ tō sadā rē ajavāluṁ, paṇa ḍhāṁkē chē ajñānanuṁ tō aṁdhāruṁ

dēkhāya nā sācuṁ kē khōṭuṁ, patharāya tō jyāṁ ajñānanuṁ adhāruṁ

chē vyāpta ātmā tō ēvō, ēnā vinā tō chē badhē aṁdhāruṁ

chē āvaraṇa vinānuṁ tō ajavāluṁ, chē āvaraṇanuṁ sadā aṁdhāruṁ

jaḍamāṁ vasī jō ē jaḍa banyuṁ, chē tyāṁ tō jaḍatānuṁ tō aṁdhāruṁ

paḍaśē jyāṁ ātama prakāśa tō haiyē, rahēśē nā tyāṁ tō kōī aṁdhāruṁ
Scan Image

Gujarati Bhajan no. 3068 by Satguru Devendra Ghia - Kaka
First...306730683069...Last