1991-03-04
1991-03-04
1991-03-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14064
સહુમાં કંઈકને કંઈક તો ફેર છે, પણ આત્મા તો સહુમાં એક છે
સહુમાં કંઈકને કંઈક તો ફેર છે, પણ આત્મા તો સહુમાં એક છે
જળાશયોનાં નામ તો જુદાં જુદાં છે, પણ જળ બધામાં તો એક છે
કીડી હોય કે ભલે હાથી હોય, ના આત્મા એમાં નાનો કે મોટો છે
તન ભલે જગમાં નાશ પામે, પણ રહેલ એમાં આત્મા અમર છે
જાગે ઇચ્છા તનમાં રહીને, પણ આત્મા તો ઇચ્છાઓથી મુક્ત છે
સહુમાં તો રહ્યો છે આત્મા, ના કદી એ તો બદલાય છે
તન બદલાયાં, મન બદલાયાં, ના આત્મા તો બદલાય છે
સુકાય ના એ પવનથી, ના આત્મા તો કદી પણ બદલાય છે
સુખ ભી તો બદલાય, દુઃખ ભી બદલાય, ના આત્મા કદી બદલાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સહુમાં કંઈકને કંઈક તો ફેર છે, પણ આત્મા તો સહુમાં એક છે
જળાશયોનાં નામ તો જુદાં જુદાં છે, પણ જળ બધામાં તો એક છે
કીડી હોય કે ભલે હાથી હોય, ના આત્મા એમાં નાનો કે મોટો છે
તન ભલે જગમાં નાશ પામે, પણ રહેલ એમાં આત્મા અમર છે
જાગે ઇચ્છા તનમાં રહીને, પણ આત્મા તો ઇચ્છાઓથી મુક્ત છે
સહુમાં તો રહ્યો છે આત્મા, ના કદી એ તો બદલાય છે
તન બદલાયાં, મન બદલાયાં, ના આત્મા તો બદલાય છે
સુકાય ના એ પવનથી, ના આત્મા તો કદી પણ બદલાય છે
સુખ ભી તો બદલાય, દુઃખ ભી બદલાય, ના આત્મા કદી બદલાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sahumāṁ kaṁīkanē kaṁīka tō phēra chē, paṇa ātmā tō sahumāṁ ēka chē
jalāśayōnāṁ nāma tō judāṁ judāṁ chē, paṇa jala badhāmāṁ tō ēka chē
kīḍī hōya kē bhalē hāthī hōya, nā ātmā ēmāṁ nānō kē mōṭō chē
tana bhalē jagamāṁ nāśa pāmē, paṇa rahēla ēmāṁ ātmā amara chē
jāgē icchā tanamāṁ rahīnē, paṇa ātmā tō icchāōthī mukta chē
sahumāṁ tō rahyō chē ātmā, nā kadī ē tō badalāya chē
tana badalāyāṁ, mana badalāyāṁ, nā ātmā tō badalāya chē
sukāya nā ē pavanathī, nā ātmā tō kadī paṇa badalāya chē
sukha bhī tō badalāya, duḥkha bhī badalāya, nā ātmā kadī badalāya chē
|
|