Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3085 | Date: 10-Mar-1991
જગમાં બધું જાણવાના દાવા તો, કોઈના નથી રે ટકવાના
Jagamāṁ badhuṁ jāṇavānā dāvā tō, kōīnā nathī rē ṭakavānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3085 | Date: 10-Mar-1991

જગમાં બધું જાણવાના દાવા તો, કોઈના નથી રે ટકવાના

  No Audio

jagamāṁ badhuṁ jāṇavānā dāvā tō, kōīnā nathī rē ṭakavānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-03-10 1991-03-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14074 જગમાં બધું જાણવાના દાવા તો, કોઈના નથી રે ટકવાના જગમાં બધું જાણવાના દાવા તો, કોઈના નથી રે ટકવાના

રે માડી, પણ તારી વાત ભી તો તું જાણે, અમારી વાત ભી તો તું જાણે

જગમાં તો, સહુ સહુના કર્મોથી છે અજાણ્યા, જગના કર્મોના ચોપડા છે તારી પાસે ઉઘાડા

મનના નચાવ્યા નાચ્યા સહુ જગમાં, સહુના નાચ નથી તો તુજથી અજાણ્યા

બુદ્ધિથી ભી સમજી જે ના શકવાના, એની બુદ્ધિ તારી નજર બહાર ના રહેવાની

અહંના ઉછાળા અમારા હૈયે તો આવવાના, તારા હૈયે તો નથી એ ઊછળવાના

સાચા ખોટાના નિર્ણય ના અમે લઈ શકવાના, તને જરૂર નથી એની પડવાની

મોટા નાનાના ભેદ જલદી ના હટવાના, જરૂર એની તને ના તો પડવાની

પ્રકાશ વિના અમે તો અટવાવાના, ના જરૂર એની તને તો પડવાની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagamāṁ badhuṁ jāṇavānā dāvā tō, kōīnā nathī rē ṭakavānā

rē māḍī, paṇa tārī vāta bhī tō tuṁ jāṇē, amārī vāta bhī tō tuṁ jāṇē

jagamāṁ tō, sahu sahunā karmōthī chē ajāṇyā, jaganā karmōnā cōpaḍā chē tārī pāsē ughāḍā

mananā nacāvyā nācyā sahu jagamāṁ, sahunā nāca nathī tō tujathī ajāṇyā

buddhithī bhī samajī jē nā śakavānā, ēnī buddhi tārī najara bahāra nā rahēvānī

ahaṁnā uchālā amārā haiyē tō āvavānā, tārā haiyē tō nathī ē ūchalavānā

sācā khōṭānā nirṇaya nā amē laī śakavānā, tanē jarūra nathī ēnī paḍavānī

mōṭā nānānā bhēda jaladī nā haṭavānā, jarūra ēnī tanē nā tō paḍavānī

prakāśa vinā amē tō aṭavāvānā, nā jarūra ēnī tanē tō paḍavānī
Scan Image

Gujarati Bhajan no. 3085 by Satguru Devendra Ghia - Kaka
First...308530863087...Last