Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3104 | Date: 21-Mar-1991
કંઈક તારે ભી તો કરવું પડશે (2)
Kaṁīka tārē bhī tō karavuṁ paḍaśē (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3104 | Date: 21-Mar-1991

કંઈક તારે ભી તો કરવું પડશે (2)

  No Audio

kaṁīka tārē bhī tō karavuṁ paḍaśē (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-03-21 1991-03-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14093 કંઈક તારે ભી તો કરવું પડશે (2) કંઈક તારે ભી તો કરવું પડશે (2)

ફરતા ને ફરતા તારા મનને, સ્થિર તારે તો કરવું પડશે

રાખીશ ફરતું ને ફરતું એને, નડતર ક્યારેક એ તો ઊભું કરશે

છે આદત જન્મોજનમની, સુધારવી હવે એને તો પડશે

ફરતું રહેશે એ જ્યાં સુધી, ક્યાંયનો ના, તને તો એ રહેવા દેશે

શંકા કુશંકાના નાચ નચાવી, નચાવતું એ તો, તને રે રહેશે

જ્યાં સાથ તને એ તો દેશે, ઉપરને ઉપર તને એ લઈ જાશે

ઢળતા પ્રભુમાં ભાવને તારા, અડચણ ઊભું એમાં એ તો કરશે

જન્મોજનમથી કરતું રહ્યું છે રાજ તારા પર, ના જલદી એ છોડી દેશે

મન, બુદ્ધિ ને ભાવમાં જોડી, ભાવને તો પ્રભુમાં જોડવા પડશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kaṁīka tārē bhī tō karavuṁ paḍaśē (2)

pharatā nē pharatā tārā mananē, sthira tārē tō karavuṁ paḍaśē

rākhīśa pharatuṁ nē pharatuṁ ēnē, naḍatara kyārēka ē tō ūbhuṁ karaśē

chē ādata janmōjanamanī, sudhāravī havē ēnē tō paḍaśē

pharatuṁ rahēśē ē jyāṁ sudhī, kyāṁyanō nā, tanē tō ē rahēvā dēśē

śaṁkā kuśaṁkānā nāca nacāvī, nacāvatuṁ ē tō, tanē rē rahēśē

jyāṁ sātha tanē ē tō dēśē, uparanē upara tanē ē laī jāśē

ḍhalatā prabhumāṁ bhāvanē tārā, aḍacaṇa ūbhuṁ ēmāṁ ē tō karaśē

janmōjanamathī karatuṁ rahyuṁ chē rāja tārā para, nā jaladī ē chōḍī dēśē

mana, buddhi nē bhāvamāṁ jōḍī, bhāvanē tō prabhumāṁ jōḍavā paḍaśē
Scan Image

Gujarati Bhajan no. 3104 by Satguru Devendra Ghia - Kaka
First...310331043105...Last