Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3107 | Date: 24-Mar-1991
ઊંચું ઊંચું છે એટલું રે ઊંચું, ના એને પ્હોંચી શકાય
Ūṁcuṁ ūṁcuṁ chē ēṭaluṁ rē ūṁcuṁ, nā ēnē phōṁcī śakāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3107 | Date: 24-Mar-1991

ઊંચું ઊંચું છે એટલું રે ઊંચું, ના એને પ્હોંચી શકાય

  No Audio

ūṁcuṁ ūṁcuṁ chē ēṭaluṁ rē ūṁcuṁ, nā ēnē phōṁcī śakāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-03-24 1991-03-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14096 ઊંચું ઊંચું છે એટલું રે ઊંચું, ના એને પ્હોંચી શકાય ઊંચું ઊંચું છે એટલું રે ઊંચું, ના એને પ્હોંચી શકાય

તોયે એ તો, તારામાં ને તારામાં તો સમાય

છે એમાં વિશાળતા તો એટલી, જગના જગ પણ સમાઈ જાય - તોયે...

છે ઊંડું ઊંડું એવું રે ઊંડું , દેખાય ના એનું તો તળિયું - તોયે...

નથી જે કાંઈ તો એમાં, મળશે ના તને તો બીજે ક્યાંય - તોયે...

છે એવું એ તો ખાલી છે, ભર્યું ભર્યું બધું તોયે ભર્યું ના દેખાય - તોયે...

છે એટલું એ તો સૂક્ષ્મ, ના ગોત્યું જલદી એ તો ગોતાય - તોયે...

છે પ્રકાશ તો એનો એવો, પ્રકાશ પણ એનાથી પ્રકાશિત થાય - તોયે...

અંતર આકાશના ને બાહ્ય આકાશના મેળ જલદી ના મળી જાય - તોયે...

મળ્યા જ્યાં મેળ એના, બધું ત્યાં તો એકરૂપ તો થઈ જાય - તોયે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūṁcuṁ ūṁcuṁ chē ēṭaluṁ rē ūṁcuṁ, nā ēnē phōṁcī śakāya

tōyē ē tō, tārāmāṁ nē tārāmāṁ tō samāya

chē ēmāṁ viśālatā tō ēṭalī, jaganā jaga paṇa samāī jāya - tōyē...

chē ūṁḍuṁ ūṁḍuṁ ēvuṁ rē ūṁḍuṁ , dēkhāya nā ēnuṁ tō taliyuṁ - tōyē...

nathī jē kāṁī tō ēmāṁ, malaśē nā tanē tō bījē kyāṁya - tōyē...

chē ēvuṁ ē tō khālī chē, bharyuṁ bharyuṁ badhuṁ tōyē bharyuṁ nā dēkhāya - tōyē...

chē ēṭaluṁ ē tō sūkṣma, nā gōtyuṁ jaladī ē tō gōtāya - tōyē...

chē prakāśa tō ēnō ēvō, prakāśa paṇa ēnāthī prakāśita thāya - tōyē...

aṁtara ākāśanā nē bāhya ākāśanā mēla jaladī nā malī jāya - tōyē...

malyā jyāṁ mēla ēnā, badhuṁ tyāṁ tō ēkarūpa tō thaī jāya - tōyē...
Scan Image

Gujarati Bhajan no. 3107 by Satguru Devendra Ghia - Kaka
First...310631073108...Last