Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3112 | Date: 26-Mar-1991
તું ના મારું કાર્ય કરે, એવું તો માડી ના બને
Tuṁ nā māruṁ kārya karē, ēvuṁ tō māḍī nā banē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3112 | Date: 26-Mar-1991

તું ના મારું કાર્ય કરે, એવું તો માડી ના બને

  No Audio

tuṁ nā māruṁ kārya karē, ēvuṁ tō māḍī nā banē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-03-26 1991-03-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14101 તું ના મારું કાર્ય કરે, એવું તો માડી ના બને તું ના મારું કાર્ય કરે, એવું તો માડી ના બને

થયો હશે કોઈ અપરાધ મારો, એના વિના રે માડી, આવું તું ના કરે

ફૂલાયો હઈશ હું તો અહંમાં, કે ચડયું હશે અભિમાન તો હૈયે - એના...

જોડયા હશે વિચારો વિકારોમાં, એના વિના વિલંબ ના કરે - એના...

આવી હશે ભાવોમાં બદલી, કે વિચાર્યું હશે, કોઈનું બૂરું હૈયે - એના...

ખેંચાયો હોઈશ કોઈ લાલચે, કે સંઘરી હશે માયા તો હૈયે - એના...

કર્યું હશે અપમાન તો કોઈનું, કે અવગણના કોઈની કરી હશે - એના...

ભુલ્યો હઈશ કરુણા હૈયે, કે કર્યા હશે પ્રપંચ તો હૈયે - એના...

જાગી હશે શંકા તુજમાં હૈયે, કે ગણ્યો નહિ હોય યોગ્ય મને - એના...

કર્યા હશે અપકાર તો હૈયે, કે ભુલ્યો હોઈશ ઉપકાર તો હૈયે - એના...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ nā māruṁ kārya karē, ēvuṁ tō māḍī nā banē

thayō haśē kōī aparādha mārō, ēnā vinā rē māḍī, āvuṁ tuṁ nā karē

phūlāyō haīśa huṁ tō ahaṁmāṁ, kē caḍayuṁ haśē abhimāna tō haiyē - ēnā...

jōḍayā haśē vicārō vikārōmāṁ, ēnā vinā vilaṁba nā karē - ēnā...

āvī haśē bhāvōmāṁ badalī, kē vicāryuṁ haśē, kōīnuṁ būruṁ haiyē - ēnā...

khēṁcāyō hōīśa kōī lālacē, kē saṁgharī haśē māyā tō haiyē - ēnā...

karyuṁ haśē apamāna tō kōīnuṁ, kē avagaṇanā kōīnī karī haśē - ēnā...

bhulyō haīśa karuṇā haiyē, kē karyā haśē prapaṁca tō haiyē - ēnā...

jāgī haśē śaṁkā tujamāṁ haiyē, kē gaṇyō nahi hōya yōgya manē - ēnā...

karyā haśē apakāra tō haiyē, kē bhulyō hōīśa upakāra tō haiyē - ēnā...
Scan Image

Gujarati Bhajan no. 3112 by Satguru Devendra Ghia - Kaka
First...311231133114...Last